આજથી ગુજરાતમાં મેઘરાજાની સવારીની વધશે સ્પીડ, જાણો કયા કયા વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે.
5 ઓગસ્ટ એટલે આજના આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસે અન્ય કોઈ જિલ્લામાં વરસાદની સંભાવના નહિવત છે. 5 ઓગસ્ટ એટલે આજના આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસે અન્ય કોઈ જિલ્લામાં વરસાદની સંભાવના નહિવત છે.

કયા કયા વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

6 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બે દિવસ બાદ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો
તમારા પર કોનો ફોન આવે છે તેનું નામ બોલતી એપ્લિકેશન લેવા અહીંયા ક્લિક કરો

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગેઆગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે. આજથી એટલે કે, પાંચમી ઓગસ્ટથી લઈને ગુજરાતમાં વરસાદનું જોર વધશે.
7 અને 8 ઓગસ્ટના રોજ રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં સારો વરસાદ પડશે. અમદાવાદ શહેરની વાત કરીએ તો પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે.

અમદાવાદ શહેરમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આઠમી ઓગસ્ટના રોજ અતિભારે વરસાદ પડવાની આગાહી છે.
અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો