ગુજરાતમાં કોણ બનાવશે સરકાર, પરિવર્તન થશે કે પુનરાવર્તન ? ગણતરીના કલાકોમાં ચિત્ર થશે સ્પષ્ટ.
ગુજરાતમાં સત્તા કાયમી રાખવા ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યુ છે, તો 27 વર્ષથી સત્તાથી અળગી રહેલી કોંગ્રેસે શક્ય તમામ પ્રયાસ કર્યા છે. આ તરફ AAP પણ પગપેસારો કરવા મથામણ કરી છે.
ત્યારે ત્રિપાંખિયા જગંમા ગુજરાતની ગાદી કોણ જીતે છે તેના પરથી હવે ગણતરીના કલાકોમાં પડદો ઉંચકી જશે. જાણો ચૂંટણી પરિણામને લગતા તમામ સમાચારો અહીં.
વલણ | BJP | INC | AAP | OTH |
157 | 16 | 5 | 4 |
અહીં ક્લિક કરો |
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.
તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.