ચોમાસુ જતા જતા પણ ગુજરાતમાં બોલાવશે ધબધબાટી, જાણો કયા જિલ્લામાં અપાયુ ઓરેન્જ એલર્ટ.

ગુજરાતમાં  ચોમાસાના અંતિમ ચરણમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદે સમગ્ર ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે. હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં વરસાદના  વધુ એક રાઉન્ડની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર,પૂર્વ અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ પણ વાંચો [તારીખ 13/09/2022]
સોનાના  ભાવ અહીં ક્લિક કરો.
ચાંદીના  ભાવ અહીં ક્લિક કરો.

થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. આજે સુરત, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બરે વડોદરા,છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વરસાદના પગલે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યુ છે.
ગુજરાતમાં ચોમાસાના અંતિમ ચરણમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદે સમગ્ર ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે. હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

જે અનુસાર સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. તો હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બરે વડોદરા,છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 સપ્ટેમ્બરે સુરત, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની અને 15 સપ્ટેમ્બરે તાપી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ક્યા કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ?

તો વરસાદના પગલે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યુ છે. ભરૂચ, નર્મદા, અરવલ્લી, મહિસાગર જિલ્લામાં વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ અપાયુ છે. અંહી વરસાદની આગાહીને લઇને સ્થાનિક તંત્રને સાવચેત રહેલા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો
સોના ચાંદીના ભાવ જોવા  અહીં ક્લિક કરો.
મફત જમીન માપણી માટે અહીં ક્લિક કરો.

ક્યારે અપાય છે ઓરેન્જ એલર્ટ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે ચક્રવાતને કારણે ખૂબ જ ખરાબ વાતાવરણની સંભાવના હોય છે અને જાન-માલનું નુકસાન થવાની સંભાવના હોય છે ત્યારે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવે છે. ઓરેન્જ એલર્ટ દરમિયાન, લોકોને તેમના ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. ચક્રવાતમાં પવનની ગતિ પ્રતિ કલાક 65 થી 75 કિ.મી. તેમજ 15 થી 33 મીમી વરસાદની સંભાવના છે.
અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો