10 પાસ ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022,નોકરી મેળવવાની ઉતમ તક

૧૦ પાસ ટપાલ વિભાગ વડોદરા ભરતી ૨૦૨૨: તાજેતર માં ટપાલ વિભાગ દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી ગ્રામીણ ટપાલ જીવન વીમા અજેન્ટ માટે ની પોસ્ટ માટે કરવામાં આવશે.

આ ભરતી ની તમામ માહિતી આ લેખમાં લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત વગેરે માટે આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.
૧૦ પાસ ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022

Job વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ
અહી ક્લિક કરો
સંસ્થા નુ નામ ભારતીય ટપાલ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ
પોસ્ટનું નામ ગ્રામીણ ટપાલ જીવન વીમા અજેન્ટ
આવેદન મોડ ઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ ૧૨/૦૯/2022
નોકરી સ્થળ વડોદરા
સત્તાવાર સાઇટ વોક ઇન ઈન્ટરવ્યું

વય મર્યાદા

આ ભરતી માટે વય મર્યાદા ૧૮ થી ૫૦ વર્ષ સુધી રાખવામાં આવેલ છે.

લાયકાત 
આ ભરતી માટે ધોરણ ૧૦ કે તેને સમકક્ષ પરિક્ષા પાસ કરેલી હોવી હોઈએ.

આ પણ વાંચો
Job વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો.

-GPSC ભરતી 2022 ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.

-HNGU માં સીધી ભરતી 2022 ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.

-SBI ભરતી 2022 ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.

ભૂતપૂર્વ વીમાસલાહકાર/આંગણવાડી કાર્યકરો મહિલા મંડળ/ કાર્યકરો સ્વ સહાય જૂથના કાર્યકરો/એક્સ સર્વિસમેન નિવૃત શિક્ષકો બેરોજગાર / સ્વરોજગાર યુવાનો, પોસ્ટ ઓફિસના SSA / વગેરે આ ભરતી માં અરજી કરી સકે છે.

અરજી કઈ રીતે કરવી ?

આ ભરતી ઓફલાઈન કરવાની છે અને આ ભરતી માં ડીરેક્ટ ઈન્ટરવ્યું નક્કી કરવામાં આવશે. આ પરિક્ષા માં પાસ થશે તે ને ઓફર આપવામાં આવશે ઈન્ટરવ્યું નું સ્થળ નીચે આપેલું છે.
સરનામું : પ્રવર અધિક્ષક ડાકપર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન), ત્રીજે માળે, રાવપુરા હેડ પોસ્ટ ઓફિસની પાછળ, રાવપુરા, વડોદરા -૩૯૦૦૦૧, તારીખ : ૧૨ ૦૯/૨૦૨૨ (સોમવાર)

ખાસ નોંધ

કોઇપણ લાઇફ ઇન્સ્યોરન્સમાં કામ કરતાં એજન્ટને પીએલઆઇ / આરપીએલઆઇની એજન્સી મળવાપાત્ર નથી.

જે ઉમેદવારની પસંદગી એજન્ટ તરીકે થી તેમણે Rs.5000/- ના NSC/KVP સિક્યોરીટી ડીપોઝીટ તરીકે મુકવાના રહેશે
જે ઉમેદવાર વોક-ઇન-ઇન્ટરવ્યૂ’ માં આવે એમને સરકાર તરફથી કીવિડ-૧૯ ને લગતી તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવાનું થાશે.

મહત્વની Links

Job વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ
અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જાહેરાત અહી ક્લિક કરો
હોમ અહી ક્લિક કરો