કોણ-કોણ બન્યા મંત્રી? જુઓ લિસ્ટમાં કોને કેબિનેટ અને કોને રાજ્યકક્ષાના મંત્રીનું મળ્યું પદ જુઓ

ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે શપથગ્રહણ કર્યા છે. ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. જોકે હવે આજે સાંજે નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી કરવામાં આવશે. 

ગુજરાત કેબિનેટ મંત્રી
બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર
ઋષિકેશ પટેલ વિસનગર
કનુ દેસાઈ પારડી
રાઘવજી પટેલ જામનગર ગ્રામ્ય
કુંવરજી બાવળિયા જસદણ
ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્ય
કુબેર ડિંડોર સંતરામપુર ST
મૂળુભાઈ બેરા ખભાળિયા

રાજ્યકક્ષા મંત્રી તથા સ્વતંત્ર હવાલો
હર્ષ સંઘવી મજુરા
જગદીશ પંચાલ નિકોલ

રાજ્યકક્ષા મંત્રી

ભીખુસિંહ પરમાર મોડાસા
પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્ય
બચુ ખાબડ દેવગઢ બારીયા
પ્રફુલ પાનસેરિયા કામરેજ
મુકેશ પટેલ ઓલપાડ
કુંવરજી હરપતિ માંડવી ST
આ પણ વાંચો : 7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો અહીં ક્લિક કરી 

8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા, ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.

અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહી કિલક કરો