ગુજરાત : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોથી ઓગસ્ટથી ભારે વરસાદની આગાહી કરી

ગુજરાતમાં મેઘરાજાની સવારીની ગતિ ધીમી પડી છે. હવામાન વિભાગના નિયામક ડો. મનોરમા મોહન્તીએ આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.
આ સાથે તેમણે જણાવ્યું કે, આવતા પાંચ દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડવાની શક્યતા હાલ છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોથી ઓગસ્ટથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતા પાંચ દિવસમાં ગુજરાતમાંવિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદ અંગે આગાહી કરી છે. રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ 4 ઓગસ્ટથી શરૂ થશે. રાજ્યમાં 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે. હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, ત્રણ દિવસ એટલે કે પાંચ ઓગસ્ટ સુધી મહેસાણા જિલ્લામાં નોંધણી લાયક વરસાદની શક્યતા નહિવત છે.

ત્યાર બાદ 6 ઓગસ્ટથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવી શકે છે. જે મુજબ 6 થી 8 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે.
અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.