7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો | Gujarat Bhulekh Naksha Online

7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો | Anyror Gujarat 7/12 Online | 7/12 Utara Online | Urban/Rural Area Land Records | Gujarat Bhulekh Naksha Online |Anyror Gujarat 7/12 Online Check Gujarat Land Records 7/12 (Satbara Utara) Online

ખેડૂતોના પોતાની જમીન રેકોર્ડની વિગતો 7 12 utara ના ઉતારામાં સમાવેશ થાય છે. આ રેકોર્ડમાં માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર, પાકની માહિતી, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહિતીનો સમાવેશ થાય છે.

આ અગત્યના રેકોર્ડ દ્વારાએ  જમીનમાં નવા પાક વાવેતર માટે પાક લોન મેળવવી માટે પણ ઉપયોગી છે.




ગુજરાત સરકારે આપી મોટી સગવડ 7/12, 8-અના ઉતારા હવે ઑનલાઈન તમે જ કાઢી શકશો

➤ડીજીટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે

નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે 

➤જેથી તેની અધિકૃતતાની ખાત્રી ઓન-લાઇન કોઇપણ વ્યકિત-સંસ્થા કરી શકશે

કઈ લીંકનો ઉપયોગથી નીકળશે ઉતારા




જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.૬, ૭/૧૨, ૮-અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યકિત ડીજીટલી સાઇન્ડ નકલ ઓન-લાઇન મેળવી શકશે તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે.

આ પણ વાંચો : કપાસનાં ભાવમાં ઉછાળો : જાણો તમારા માર્કેટયાર્ડમાં કેવા છે કપાસ ના ભાવ અહીંથી.

આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજીટલી સાઇન્ડ નકલ AnyRoR  અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે જેથી તેની અધિકૃતતાની ખાત્રી ઓન-લાઇન કોઇપણ વ્યકિત સંસ્થા કરી શકશે.




આ સાથે ઘણી વખત તમે તામ્રી જમીનના 7/12 નો ઉતારો કઢાવવા માટે પણ ઘણી બધી મહેનત કરી હશે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 7/12 હેઠળ

ગુજરાત રાજ્ય સરકાર 225 તાલુકો અને 26 જિલ્લાઓના જમીન રેકોર્ડ પ્રદાન કરી રહી છે. કોઈપણ આરઆર પોર્ટલ એ ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરાયેલ એક સત્તાવાર વેબસાઇટ છે. તો ખાસ જાણીલો 




ગ્રામ્ય જમીનનો રેકર્ડ
➤7/12 ઉતારા  અહીંયા ક્લિક કરો
➤8-અ ઉતારા અહીંયા ક્લિક કરો




શહેરી જમીનનો રેકર્ડ
➤7/12 ઉતારા  અહીંયા ક્લિક કરો
➤8-અ ઉતારા  અહીંયા ક્લિક કરો

૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે.




નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહી કિલક કરો