[Ikhedut] બાગાયતી યોજનાઓની યાદી | Bagayati Yojana List 2022

બાગાયતી યોજનાઓની યાદી | Ikhedut Portal New Registration | Ikhedut Portal Bagayati Yojana | આઈ ખેડૂત પોર્ટલ પર 60 થી વધારે યોજનાના ઓનલાઈન ફોર્મ | Ikhedut Portal Online Arji 2022-23 

બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને વિકાસ માટે 60 થી વધુ યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે, જે તારીખ 31 જુલાઈ સુધીમાં લાભ લેવા ખેડૂતોને અનુરોધ સરકારશ્રીએ કર્યો છે.
આર્ટિકલનું નામ બાગાયતી યોજનાઓની યાદી 2022
બાગયાતી વિભાગનો ઉદ્દેશ્ય બાગાયતી પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય
વિભાગનું નામ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકાર Online
અધિકૃત વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
 અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022

આ પણ વાંચો : શનિવાર અને રવિવારે મેઘો જામશે / આવતી કાલથી આટલા જીલ્લામાં વરસાદ જોર વધશે; જાણો ક્યાં?

તાજેતરમાં ગુજરાત સરકારના બાગયતી વિભાગ દ્વારા ખેડૂતને સીધો લાભ આપવા માટે યોજનાઓ ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જેનું લિસ્ટ નીચે મુજબ છે.

આ પણ વાંચો : ખેડૂતો, ખેતીનાં કામો વહેલાં પતાવી દેજો, આવી રહ્યો છે નવો વરસાદ રાઉન્ડ, જાણો કયારે?
ક્રમ ઘટકનું નામ
1 અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો
2 અનાનસ (ટીસ્યુ)
3 અન્ય સુગંધિત પાકો
4 ઉત્પાદન એકમ
5 ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય
6 કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ
7 કંદ ફૂલો
8 કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ
9 કેળ (ટીસ્યુ)
10 કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે
11 કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ
12 કોલ્ડ ચેઇનને પ્રોત્સાહિત કરવા માટે
13 કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )
14 કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન)
15 ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે

આ પણ વાંચો : અશોકભાઇ પટેલની મોટી આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં આગામી 23 થી 27 જુલાઈ 2022 સુધી વરસાદની આગાહી.
ક્રમ બાગાયતી યોજનાનું નામ
16 ચાલુ ટીસ્યુકલ્ચર લેબ.નું સ્ટ્રેન્ધનીંગ
17 છુટા ફૂલો
18 જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે
19 ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
20 ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)
21 ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
22 ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર(૨૦ BHP થી ઓછા)
23 દાંડી ફૂલો (કટ ફલાવર્સ)
24 નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના
25 નાની નર્સરી (૧ હે.)
26 નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે
27 પપૈયા
28 પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા)
29 પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા)
30 પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા)
ક્રમ બાગાયતી યોજનાનું નામ
31 પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે
32 પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે
33 પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કીડ અને એન્થુરીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
34 પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ
35 પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન)
36 પ્લગ નર્સરી
37 પ્લગ નર્સરી (વનબંધુ)
38 પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)
39 પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન
40 ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
41 ફળપાકના વાવેતર(ડાંગ જિલ્લા માટે- HRT-10)
42 ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વિગેરે
43 ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ)
44 ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા )
45 બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય
ક્રમ બાગાયતી યોજનાનું નામ
46 બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય
47 બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫ના
48 મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ)
49 મેન્યુઅલ સ્પ્રેયર – નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર
50 રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન)
51 રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ
52 લીફટીસ્યુ એનાલીસીસ લેબોરેટરીની સ્થા૫ના
53 લો કોસ્ટ પ્રિઝર્વેશન યુનિટ
54 વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો
55 વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે)
56 સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ
57 સ્ટ્રોબેરી
58 સ્પાન મેકીંગ યુનિટ
59 સ્વયં સંચાલિત બાગાયત મશીનરી
60 હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય