GPSC ભરતી 2022 , છેલ્લી તારીખ 09/09/2022 ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.

GPSC ભરતી 2022 : GPSC ભરતી 2022 ગુજરાત માં વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. GPSC ભરતી 2022 ની અરજી કરવાની છેલ્લી તારીખ 09-09-2022 છે




રસ ધરાવતા અને લાયક ઉમેદવાર આ નોકરીની ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારને આ ભરતી માટે અરજી કરતા પહેલા સંપૂર્ણ લેખ વાંચવા વિનંતી કરવામાં આવે છે.

GPSC ભરતી ૨૦૨૨ | GPSC Bharti 2022

સત્તાવાર વિભાગ GPSC
પોસ્ટ નું નામ વિવિધ પોસ્ટ
કુલ જગ્યા 245
અરજી કરવાનો મોડ ઓનલાઈન
નોકરીનું સ્થાન ગુજરાત
અરજી કરવા નું શરુ 25/08/2022
છેલ્લી તારીખ 09/09/2022
સત્તાવાર વેબસાઈટ gpsc.ojas.gujarat.gov.in




GPSC ભરતી 2022 ભરતી માટે પોસ્ટ્સનું નામ?

મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 2 77
કાયદા અધિકારી વર્ગ 2 01
વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી (મેડિસિન) વર્ગ 1 02
ક્યુરેટર વર્ગ 2 05
કાર્યપાલક ઈજનેર (સિવિલ) 05
કાર્યપાલક ઈજનેર (સિવિલ) 19
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) 13
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) 21
મદદનીશ કર અધિકારી 28
મદદનીશ કમિશનર 04
સમાજ કલ્યાણ અધિકારી 01
જિલ્લા નિરીક્ષક (જમીન કચેરી) 06
મદદનીશ નિયામક 01
મુખ્ય અધિકારી 12
રાજ્ય કર અધિકારી 50




GPSC ભરતી 2022 ભરતી માટે અરજી ફી?

  • જનરલ કેટેગરીએ રૂ. 100

GPSC ભરતી 2022 માટે શૈક્ષણિક લાયકાત?

  • કૃપા કરીને પોસ્ટ પ્રમાણે વધુ માહિતી માટે જાહેરાત વાંચો

GPSC ભરતી 2022 માટે મહત્વ ની તારીખો?

અરજી કરવાની તારીખ 25/08/2022
અરજી કરવાની છેલ્લી તારીખ 09/09/2022




GPSC ભરતી 2022 માટે મહત્વ ની Links?

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ હીં ક્લિક કરો 
જાહેરાત વાંચો અહીં ક્લિક કરો 
અરજી કરવા માટે  અહીં ક્લિક કરો 

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો




અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર