મફત છત્રી યોજના 2022 ગુજરાત : નાના વેપારીઓને સરકાર આપશે મફત છત્રી જુઓ માહિતી

ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આઈ ખેડૂત પોર્ટલ દરેક યોજના ની માહિતી મુકવામાં આવે છે, જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના , મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ વગેરે ખેડૂતો માટેની યોજનાઓ ઓનલાઈન I khedut Portal 2022 માં મૂકવામાં આવેલ છે.




આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર સહાય યોજના વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

મફત છત્રી સહાય યોજના 2022 વિગતો

યોજનાનું નામ વિનામૂલ્યે છત્રી સહાય યોજના
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના




વિભાગનું નામ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2022

મફત છત્રી સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ

આ પણ વાંચો
➤મફત જમીન માપણી માટે અહીં ક્લિક કરો.

➤વરસાદની આગાહી જોવા અહીં ક્લિક કરો.

Ikhedut Portal પર વિનામૂલ્યે છત્રી સહાય યોજના માટે સહાય યોજના નો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.




આધાર કાર્ડ

બેંકની પાસબુક

7/12 અને 8-અ ના દાખલા

રેશન કાર્ડ

મોબાઈલ નંબર

મફત છત્રી સહાય યોજના માટે ની અરજી કયા કરવાની રહેશે.




તમે જાતે ઘર બેઠા મોબાઇલ ફોનની મદદથી ઓનલાઇન અરજી કરી શકશો. અથવા ગ્રામ પંચાયત ઓફીસે જઈને VCE મારફત પણ અરજી કરી શકો છો. અરજી પ્રિન્ટ ગ્રામ સેવકને આપી દેવાની રહેશે.

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો