[9 September 2022] આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ અહીંથી જોવો.

Gondal Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

શું તમે આજના (તા. 09/09/2022 ના) Gondal APMC જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો?

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

ગોંડલ માર્કેટયાર્ડ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=09/09/2022
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 410 514
ઘઉં ટુકડા 412 510
કપાસ 1001 2291
મગફળી જીણી 1050 1346
મગફળી જાડી 950 1356
મગફળી જૂની 1000 1351
સીંગદાણા 1400 1801
શીંગ ફાડા 1081 1521
એરંડા 1300 1431
તલ 1951 2401
કાળા તલ 2001 2651
જીરૂ 2951 4551
ઈસબગુલ 2881 3171
વરિયાળી 2251 2401
ધાણા 1000 2211
ધાણી 1100 2201
લસણ 71 246
ડુંગળી 46 201
ગુવારનું બી 871 921
બાજરો 181 461
જુવાર 531 741
મકાઈ 451 501
મગ 801 1361
ચણા 726 861
વાલ 1076 1676
અડદ 1151 1471
ચોળા/ચોળી 501 1401
તુવેર 701 1331
સોયાબીન 941 966
રાયડો 981 1011
રાઈ 1071 1071
મેથી 651 961
ગોગળી 871 1001
વટાણા 541 700
આ પણ વાંચો

➤રાજકોટ માર્કેટયાર્ડ ભાવ જોવા અહીં ક્લિક કરો.

➤મફત જમીન માપણી માટે અહીં ક્લિક કરો.

➤વરસાદની આગાહી જોવા અહીં ક્લિક કરો.

આજના બજાર ભાવ । ગોંડલ માર્કેટિંગ યાર્ડ | APMC Gondal Marketing Yard | Aaj na Bajar Bhav | Gondal Mandi Bhav

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર