ગોંડલ માર્કેટયાર્ડમાં જાણો શું છે આજે કપાસ, મગફળી, ચણા, સોયાબીન, લસણ ના બજારભાવ જોવો.

Gondal Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

શું તમે આજના Gondal APMC જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે Gondal Market Yard Bhav 31 December 2022 જાણવા માંગો છો?  

શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

ગોંડલ માર્કેટયાર્ડ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. 

આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=31/12/2022
Rate for 20 Kgs.
જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.
 
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 506 588
ઘઉં ટુકડા 508 624
કપાસ 1351 1721
મગફળી જીણી 920 1341
મગફળી જાડી 815 1386
શીંગ ફાડા 951 1571
એરંડા 691 1371
તલ 1801 3051
કાળા તલ 1700 2526
જીરૂ 4401 6051
કલંજી 1701 2851
ધાણા 951 1661
ધાણી 1481 1621
મરચા 1801 5201
ડુંગળી 51 301
ડુંગળી સફેદ 156 251
ગુવારનું બી 1051 1051
બાજરો 221 331
જુવાર 471 901
મકાઈ 471 521
મગ 501 1571
ચણા 786 901
વાલ 411 2501
અડદ 751 1481
ચોળા/ચોળી 261 701
મઠ 1101 1541
તુવેર 526 1501
સોયાબીન 901 1081
રાઈ 1021 1021
મેથી 451 1191
રજકાનું બી 1801 1801
અજમો 1376 1776
ગોગળી 1061 1201
સુરજમુખી 711 991
વટાણા 361 791
*(સોર્સ- APMC Gondal)
 
આજના બજાર ભાવ । ગોંડલ માર્કેટિંગ યાર્ડ | APMC Gondal Marketing Yard | Aaj na Bajar Bhav | Gondal Mandi Bhav

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર