ગોંડલ માર્કેટયાર્ડમાં જાણો શું છે આજે કપાસ, મગફળી, ચણા, સોયાબીન, લસણ ના બજારભાવ જોવો.

Gondal Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

શું તમે આજના Gondal APMC જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે Gondal Market Yard Bhav 24 January 2023 જાણવા માંગો છો? 

શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

ગોંડલ માર્કેટયાર્ડ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. 

આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=24/01/2023
Rate for 20 Kgs.

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.
 
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 560 584
ઘઉં ટુકડા 560 628
કપાસ 1401 1701
મગફળી જીણી 960 1466
મગફળી જાડી 850 1536
શીંગ ફાડા 876 1711
એરંડા 1296 1386
તલ 2271 3601
જીરૂ 3551 5711
કલંજી 1151 2991
નવું જીરૂ 3701 6251
ધાણા 900 1511
ધાણી 1100 1551
ધાણી નવી 1100 2501
મરચા સૂકા પટ્ટો 1751 4901
ધાણા નવા 1000 1700
લસણ 131 531
ડુંગળી 61 261
ડુંગળી સફેદ 131 196
ગુવારનું બી 926 1031
બાજરો 171 261
જુવાર 1021 1131
મકાઈ 291 521
મગ 1151 1641
ચણા 851 921
વાલ 1176 2761
વાલ પાપડી 1000 2426
અડદ 576 1431
ચોળા/ચોળી 511 1226
મઠ 1511 1631
તુવેર 751 1501
સોયાબીન 956 1041
રાઈ 871 1081
મેથી 451 1311
અજમો 2201 2201
ગોગળી 701 1051
કાળી જીરી 400 2191
વટાણા 361 841
*(સોર્સ- APMC Gondal)
 
આજના બજાર ભાવ । ગોંડલ માર્કેટિંગ યાર્ડ | APMC Gondal Marketing Yard | Aaj na Bajar Bhav | Gondal Mandi Bhav

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર