[21 સપ્ટેમ્બર 2022] આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ અહીંથી જોવો.

Gondal Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

શું તમે આજના (તા. 21/09/2022 ના) Gondal APMC જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો?

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

ગોંડલ માર્કેટયાર્ડ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=21/09/2022
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 414 480
ઘઉં ટુકડા 414 496
કપાસ 1001 2011
મગફળી જીણી 1000 1476
મગફળી જાડી 920 1376
મગફળી જૂની 980 1291
શીંગ ફાડા 981 1531
એરંડા 1261 1431
તલ 2000 2461
કાળા તલ 2026 2626
જીરૂ 3751 4611
ઈસબગુલ 2600 3281
કલંજી 1326 2126
વરિયાળી 2251 2276
ધાણા 1000 2171
ધાણી 1100 2151
લસણ 61 221
ડુંગળી 51 241
ગુવારનું બી 961 961
બાજરો 391 401
જુવાર 461 711
મકાઈ 450 571
મગ 776 1401
ચણા 731 861
વાલ 1151 2001
અડદ 700 1491
ચોળા/ચોળી 900 1231
તુવેર 926 1471
સોયાબીન 891 996
રાયડો 1051 1051
રાઈ 951 1091
મેથી 701 1031
સુવા 1451 1451
ગોગળી 591 1061
સુરજમુખી 601 1381
વટાણા 301 391

આ પણ વાંચો

➤રાજકોટ માર્કેટયાર્ડ ભાવ જોવા અહીં ક્લિક કરો.

➤મફત જમીન માપણી માટે અહીં ક્લિક કરો.

➤વરસાદની આગાહી જોવા અહીં ક્લિક કરો.

આજના બજાર ભાવ । ગોંડલ માર્કેટિંગ યાર્ડ | APMC Gondal Marketing Yard | Aaj na Bajar Bhav | Gondal Mandi Bhav

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર