[10 September 2022] આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ અહીંથી જોવો.

Gondal Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

શું તમે આજના (તા. 10/09/2022 ના) Gondal APMC જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો?

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

ગોંડલ માર્કેટયાર્ડ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=10/09/2022
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 410 502
ઘઉં ટુકડા 416 510
કપાસ 1611 2121
મગફળી જીણી 1025 1381
મગફળી જાડી 900 1356
મગફળી જૂની 1000 1356
સીંગદાણા 1400 1801
શીંગ ફાડા 1091 1501
એરંડા 1300 1441
તલ 2100 2401
કાળા તલ 2000 2676
જીરૂ 2701 4551
ઈસબગુલ 1500 1500
કલંજી 1676 2276
ધાણા 1000 2211
ધાણી 1100 2211
ડુંગળી 41 201
ગુવારનું બી 911 921
બાજરો 361 461
જુવાર 711 721
મકાઈ 426 426
મગ 651 1301
ચણા 701 851
વાલ 1201 1976
અડદ 1351 1451
ચોળા/ચોળી 601 1331
તુવેર 621 1341
સોયાબીન 871 966
રાયડો 941 961
મેથી 731 991
ગોગળી 851 901
વટાણા 301 776
આ પણ વાંચો

➤રાજકોટ માર્કેટયાર્ડ ભાવ જોવા અહીં ક્લિક કરો.

➤મફત જમીન માપણી માટે અહીં ક્લિક કરો.

➤વરસાદની આગાહી જોવા અહીં ક્લિક કરો.

આજના બજાર ભાવ । ગોંડલ માર્કેટિંગ યાર્ડ | APMC Gondal Marketing Yard | Aaj na Bajar Bhav | Gondal Mandi Bhav

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર