ગોંડલ માર્કેટયાર્ડમાં જાણો શું છે આજે કપાસ, મગફળી, ચણા, સોયાબીન, લસણ ના બજારભાવ જોવો.

Gondal Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

શું તમે આજના (તા. 04/11/2022 ના) Gondal APMC જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો?

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

ગોંડલ માર્કેટયાર્ડ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=04/11/2022
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 420 518
ઘઉં ટુકડા 424 576
કપાસ 1541 1816
શીંગ ફાડા 1101 1621
એરંડા 1361 1386
તલ 2076 2671
કાળા તલ 2251 2601
જીરૂ 3051 4461
કલંજી 1201 2371
ધાણા 1000 2181
ધાણી 1200 2251
ડુંગળી 101 436
મગ 1111 1421
ચણા 776 871
વાલ 1351 1726
અડદ 876 1521
તુવેર 881 1491
સોયાબીન 971 1071
મેથી 801 1061
અજમો 551 801
ગોગળી 726 1131
કાળી જીરી 1500 1951
વટાણા 551 1726

*(સોર્સ- APMC Gondal)

આજના બજાર ભાવ । ગોંડલ માર્કેટિંગ યાર્ડ | APMC Gondal Marketing Yard | Aaj na Bajar Bhav | Gondal Mandi Bhav

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર