ભારતમાં સોનાનો ભાવ છ મહિનાના તળિયે : જાણો શું છે તમારા શહેરના આજના તાજા ભાવ.

આજે તારીખ 17 સપ્ટેમ્બર 2022ના રોજ રાજ્યમાં સોનાનો તેમજ ચાંદીનો શું ભાવ (Gold and Silver Price on 17 September) છે, તેના વિશે જાણકારી મેળવીશું  અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોના રોજે રોજ નવા ભાવ વિશેની માહિતી મળતી રહેશે.




ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold and Silver Trade) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ રોજે અવનવી વસ્તુંઓની બનાવવા માટે સોનુ તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે.

અહીં ક્લિક કરો

આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ જાણવા ખુબજ આવશ્યક છે. અમદાવાદ, સુરત, વડોદરા એ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના  સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ અહીં થાય છે.




આજના સોનાના ભાવ | આજના સોનાના ભાવ 2022 | આજના સોનાના ભાવ અમદાવાદ | આજનો ભાવ | ચાંદી ભાવ આજે અમદાવાદ

સોનાના આજના ભાવ (Gold price In Gujarat)

તારીખ ભાવ જોવો 
21/09/2022 અહીં ક્લિક કરો 

સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 




શહેર 22 Carat કિંમત
24 Carat કિંમત
અમદાવાદ 45,850 50,020
સુરત 45,850 50,020
વડોદરા 45,850 50,020
ગાંધીનગર 45,850 50,020
રાજકોટ 45,850 50,020

આ પણ વાંચો : તમારા વિસ્તારનો નકશો ઓનલાઈન અહીંથી જોવો, તમારા આખા ગામનો નકશો.

ચાંદીના આજના ભાવ (Silver prices In Gujarat)

ચાંદીના ભાવ પ્રતિ 1 કિલો




શહેર કિંમત
અમદાવાદ ₹56,400
સુરત ₹56,400
વડોદરા ₹56,400
ગાંધી નગર ₹56,400
રાજકોટ ₹56,400

આ પણ વાંચો : તમારા પર જેનો ફોન આવે તેનું નામ બોલશે, આ એપ્લિકેશન તો આજે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરોઅહીં ક્લિક કરી.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો




તારીખ ભાવ જોવો 
20/09/2022 અહીં ક્લિક કરો 
18/09/2022 અહીં ક્લિક કરો 

તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.