સોના અને ચાંદીના ભાવમાં આજે વધારો કે ઘટાડો : જાણો શું છે તમારા શહેરના આજના તાજા ભાવ.

આજે તારીખ 17 નવેમ્બર 2022 ના રોજ રાજ્યમાં સોનાનો તેમજ ચાંદીનો શું ભાવ (Gold and Silver Price on 17 November 2022) છે.

તેના વિશે જાણકારી મેળવીશું  અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોના રોજે રોજ નવા ભાવ વિશેની માહિતી મળતી રહેશે.

ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold and Silver Trade) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ રોજે અવનવી વસ્તુંઓની બનાવવા માટે સોનુ તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે.

અહીં ક્લિક કરો

આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ જાણવા ખુબજ આવશ્યક છે. અમદાવાદ, સુરત, વડોદરા એ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના  સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ અહીં થાય છે.

આજના સોનાના ભાવ | આજના સોનાના ભાવ 2022 | આજના સોનાના ભાવ અમદાવાદ | આજનો ભાવ | ચાંદી ભાવ આજે અમદાવાદ

સોનાના આજના ભાવ (Gold price In Gujarat)

સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 

નોંધ = સોના ચાંદીના ભાવમાં જેમ વધઘટ થશે તેમ અપડેટ થાય છે માટે આપણી વેબસાઈટ [AgroBhai] ની મુલાકાત લેતા રહો આભર.

આ પણ વાંચો : તમારા ગામનો નકશો જુઓ તાલુકા અને જીલ્લા પ્રમાણે ડાઉનલોડ કરો HD ગામનો નકશો જુઓ.

શહેર 22K ભાવ 24K ભાવ
ચેન્નાઈ 49,500 54,000
મુંબઈ 48,750 53,180
દિલ્હી 48,900 53,350
કોલકાતા 48,750 53,180
બેંગ્લોર 48,800 53,230
હૈદરાબાદ 48,750 53,180
કેરળ 48,750 53,180
પુણે 48,780 53,210
વડોદરા 48,780 53,230
અમદાવાદ 48,800 53,230
જયપુર 48,900 53,350
લખનૌ 48,900 53,350
કોઈમ્બતુર 49,500 54,000
મદુરાઈ 49,500 54,000
વિજયવાડા 48,750 53,180
પટના 48,780 53,210
નાગપુર 48,780 53,210
ચંડીગઢ 48,900 53,350
સુરત 48,800 53,230
ભુવનેશ્વર 48,750 53,180
મેંગલોર 48,800 53,230
વિશાખાપટ્ટનમ 48,750 53,180
નાસિક 48,780 53,210
મૈસુર 48,800 53,230

*(સોર્સ- internet)

આ પણ વાંચો : પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ થયા જાહેર : જાણો તમારા શહેરના આજના નવા ભાવ.

ચાંદીના આજના ભાવ (Silver prices In Gujarat)

ચાંદીના ભાવ પ્રતિ 1 કિલો

શહેર 1 Kg ભાવ
ચેન્નાઈ 67200.00
મુંબઈ 62000.00
દિલ્હી 62000.00
કોલકાતા 62000.00
બેંગ્લોર 67200.00
હૈદરાબાદ 67200.00
કેરળ 67200.00
પુણે 62000.00
વડોદરા 62000.00
અમદાવાદ 62000.00
જયપુર 62000.00
લખનૌ 62000.00
કોઈમ્બતુર 67200.00
મદુરાઈ 67200.00
વિજયવાડા 67200.00
પટના 62000.00
નાગપુર 62000.00
ચંડીગઢ 62000.00
સુરત 62000.00
ભુવનેશ્વર 67200.00
મેંગલોર 67200.00
વિશાખાપટ્ટનમ 67200.00
નાસિક 62000.00
મૈસુર 67200.00

*(સોર્સ- internet)

આ પણ વાંચો : તમારા પર જેનો ફોન આવે તેનું નામ બોલશે, આ એપ્લિકેશન તો આજે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરોઅહીં ક્લિક કરી.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો

તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.