વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો! આગામી 48 કલાક આ વિસ્તારો માટે ‘ભારે ‘: અંબાલાલ પટેલની આગાહી

હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાત માં વરસાદને લઈ મોટી આગાહી, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા
ગુજરાત માં થોડાક દિવસના આરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, ઓગસ્ટની શરૂઆતમાં ભારે વરસાદ થઈ શકે છે. મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. આ સાથે વલસાડ, નવસારી, સુરતમાં વરસાદથી તાપીના જળસ્તર વધશે. 

ફરી એકવાર વરસાદની આગાહી 

અંબાલાલ પટેલની આગાહી પરથી એવું લાગી રહ્યું છે કે, આશ્લેષા નક્ષત્રમાં ભારે વરસાદના સંજોગો રહેલા છે. અને સાથો સાથ બંગાળ ની ખાડી માં બેક ટુ બેક સીસ્ટમ બને તેવી શક્યતા જોવાયા છે. આથી તારીખ 8 ઓગસ્ટ 2022 પછી પણ વરસાદ ચાલુ રહે તેવી પુરી શક્યતા છે. વરસાદ નો રાઉન્ડ લાંબો સમય સુધી ચાલુ રહે તેવી શક્યતા હાલ જોવા છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં ઉઘાડ નીકળવાની તૈયારી છે. વરસાદનો ત્રીજો રાઉન્ડ 4 ઓગસ્ટથી શરૂ થશે. ગુજરાતમાં 4 ઓગસ્ટથી 10 મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શકયતા રહેલી છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.