ખેડૂત તલામી ખેડૂત મિત્રો ને સામાજીક અને આર્થિક સ્તરે વધુ મજબૂત કરવા તરફનો એક પ્રયાસ છે. આથી બધા ખેડૂત મિત્રો ઉત્સાહ પૂર્વક ભાગ લે અને બીજા ખેડૂત મિત્રો ને પણ ભાગ લેવા પ્રોત્સાહિત કરે એ જ અમારી આશા છે.
ખેડૂત મિત્રો એ A+ ગ્રેડ મેળવ્યો એજ ખેડૂત મિત્રો વચ્ચે લકકી ડ્રો થશે. એમાં જે લકકી વિજેતા જાહેર થયા છે એમને મળશે “૫ ગ્રામ સોનાનો સિક્કો”
આ સિવાય બીજા નંબર પર જે વિજેતા છે એમને મળશે “તાડપત્રી”
ત્રીજા નંબર પર જે વિજેતા છે એમને મળશે “પંપ”
ચોથા નંબર પર જે વિજેતા છે એમને મળશે “ટોર્ચ”
આ સિવાય બાકી રહેલા ખેડૂત મિત્રો જેમણે A+ ગ્રેડ મેળવ્યો છે એમને મળશે “એગ્રીબોન્ડ ટી–શર્ટ”.
5 ગ્રામ સોનાનો સિક્કો મેળવા માટે | અહીં ક્લિક કરો |