ઓગસ્ટમાં કઇ તારીખથી કેટલો વરસાદ પડશે? આ વિસ્તારોમાં વરસાદની આગાહી જાણો

આશ્લેષા નક્ષત્ર માં જો વરસાદ પડે તો ભુક્કા બોલાવી દે છે. નહીંતર જરા પણ વરસાદ પડતો નથી.આશ્લેષા નક્ષત્રમાં અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આશ્લેષા નક્ષત્ર આજે 3 તારીખે બેસવાનું છે. અને  આંબાલાલ પટેલ ની આગાહી 4 તારીખથી શરૂ થવાની છે ભાઈઓ.




અંબાલાલ પટેલની આગાહી પરથી એવું લાગી રહ્યું છે કે, આશ્લેષા નક્ષત્રમાં ભારે વરસાદના સંજોગો રહેલા છે. અને સાથો સાથ બંગાળ ની ખાડી માં બેક ટુ બેક સીસ્ટમ બને તેવી શક્યતા જોવાયા છે. આથી તારીખ 8 ઓગસ્ટ 2022 પછી પણ વરસાદ ચાલુ રહે તેવી પુરી શક્યતા છે. વરસાદ નો રાઉન્ડ લાંબો સમય સુધી ચાલુ રહે તેવી શક્યતા હાલ જોવા છે.

આશ્લેષા નક્ષત્રમાં અંબાલાલ પટેલ ની આગાહી જોવો 




અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં ઉઘાડ નીકળવાની તૈયારી છે. વરસાદનો ત્રીજો રાઉન્ડ 4 ઓગસ્ટથી શરૂ થશે. ગુજરાતમાં 4 ઓગસ્ટથી 10 મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શકયતા રહેલી છે.

દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે તાપી નદીના જળસ્તરમા વધારો થશે. મધ્ય ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદના સંજોગો રહેલા છે. સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે.




તારીખ 14 સુધીમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં ભારે વરસાદના સંજોગો રહેલા છે.

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો





તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.