અમદાવાદમાં કાળા ડિંબાંગ વાદળો ઘેરાયા, ધોધમાર વરસાદ શરૂ થયો, આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં કાળા ડિંબાંગ વાદળો ઘેરાયા, ધોધમાર વરસાદ શરૂ થયો, આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી.
અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો છે શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા,વસીટીએમ, રામોલ, વસ્ત્રાલ,અમરાઈવાડી, કાંકરિયા, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

શહેરમાં 11 વાગ્યે પૂર્વ વિસ્તારમાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે.હાલ ગુજરાતમાં વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી.
બીજી તરફ રાજ્યનાં 15 તાલુકાઓમાં હજી 50 ટકા કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. શહેરમાં કાળા ડિબાગ વાદળો સાથે ધોધમાર વરસાદ સુધી પડતા વાહન ચાલકોએ પોતાના વાહનની લાઈટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો

તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.