ખેડૂતોને ઊંચા ભાવ મળે તો જ વેચાણ કરવાનાં મૂડમાં : તમામ બજારોના ભાવ જોવો અહીંથી

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai. જોવો



આ પણ વાંચો: ખેડૂતોની નવી લાભાર્થી યાદી 2023 જુઓ : આ યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે તો ચેક કરો.

હવે જાણી લઈએ કપાસ ના બજારભાવ.

કપાસના બજાર ભાવ (16/01/2023)




ગુજરાતમાં બે દિવસની રજાઓ બાદ પણ કપાસની આવકો ઘટી ગઈ છેઅને ઓલ ઈન્ડિયા પણ આજ સ્થિતિ છે, જેને પગલે રૂનાં ભાવ વધ્યાં હોવાથી કપાસની બજારમાં પણ  સરેરાશ ઘટાડો અટક્યો હતો અને સરેરાશ ભાવ સ્ટેબલ રહ્યાં હતાં.

અહીં ક્લિક કરો
માર્કેટીંગ યાર્ડ  નીચો ભાવ ઉચા ભાવ
રાજકોટ 1550 1730
અમરેલી 1300 1729
સાવરકુડલા 1550 1704
જસદણ 1550 1710
બોટાદ 1618 1755
મહુવા 1200 1686
ગોંડલ 1300 1741
કાલાવડ 1600 1750
જામજોધપુર 1650 1771
ભાવનગર 1510 1729
જામનગર 1500 1730

બાબરા 1640 1760
જેતપુર 1416 1741
વાંકાનેર 1450 1726
મોરબી 1585 1727
રાજુલા 1400 1713
હળવદ 1360 1710
વિસાવદર 1610 1706
તળાજા 1411 1721
બગસરા 1500 1760
જુનાગઢ 1450 1698
ઉપલેટા 1600 1705
માણાવદર 1655 1755

ધોરાજી 1461 1716
વિછીયા 1600 1735
ભેંસાણ 1400 1730
ધારી 1495 1735
લાલપુર 1550 1751
ખંભાળિયા 1620 1720
ધ્રોલ 1460 1724
પાલીતાણા 1421 1711
હારીજ 1571 1734
ધનસૂરા 1400 1600
વિસનગર 1500 1715
વિજાપુર 1500 1700
કુકરવાડા 1460 1670
ગોજારીયા 1400 1690
હિંમતનગર 1521 1681
માણસા 1350 1670
કડી 1500 1662
મોડાસા 1390 1621
પાટણ 1600 1730
થરા 1580 1660
તલોદ 1626 1654
સિધ્ધપુર 1550 1751
ડોળાસા 1400 1700
ટિંટોઇ 1401 1635
દીયોદર 1600 1660
બેચરાજી 1500 1676
ગઢડા 1650 1738
ઢસા 1600 1701
કપડવંજ 1350 1500
ધંધુકા 1680 1726
વીરમગામ 1490 1689
જાદર 1605 1685
જોટાણા 1600 1622
ચાણસ્મા 1500 1701
ભીલડી 1400 1401
ખેડબ્રહ્મા 1550 1650
ઉનાવા 1501 1731
શિહોરી 1535 1665
ઇકબાલગઢ 1400 1684
સતલાસણા 1550 1670
આંબલિયાસણ 1551 1645
અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.




તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.