PM કિસાન પોર્ટલ અનુસાર, OTP આધારિત e-KYC હવે ઉપલબ્ધ છે. પોર્ટલ પર લખેલું છે કે ખેડૂતો માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે અને Otp આધારિત ઇ-કેવાયસી ઉપલબ્ધ છે.
પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે ઇ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યુ છે. આગામી તા.31 ડિસેમ્બર 2022 સુધી પીએમ કિસાનની વેબસાઇટ ઉપર ઇ-કેવાયસી કરી શકાશે એવુ સરકારી તંત્ર દ્વારા જાહેર થયુ છે.
આ પણ વાંચો : યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે : PM કિસાન 2022 ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ અહીં ક્લિક કરી.
વેબસાઇટ અનુસાર, જે ખેડૂતો નોંધાયેલા છે, તેમણે ઇ-કેવાયસી કરાવવું જરૂરી છે અને બાયોમેટ્રિક આધારિત ઇ-કેવાયસી કરાવવા માટે નજીકના CSC કેન્દ્રનો સંપર્ક કરી શકે છે.
ઑનલાઇન eKYC કેવી રીતે કરવું
step 1 – ઇ-કેવાયસી માટે સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ની મુલાકાત લો.
step 2 – e-kyc ના વિકલ્પ પર ક્લિક કરો.
step 3 – આધાર નંબર દાખલ કરો.
step 4 – ઇમેજ કોડ દાખલ કરો.
step 5 – હવે મોબાઈલ નંબર દાખલ કરો અને OTP દાખલ કરો.
step 6 – આ પછી, જો વિગતો સંપૂર્ણ રીતે માન્ય હશે તો eKYCની પ્રક્રિયા પૂર્ણ થશે.
બીજી તરફ જો પ્રક્રિયા યોગ્ય નહીં હોય તો તેને અમાન્ય જાહેર કરવામાં આવશે. જેને તમે આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને સુધારી શકો છો.
13મો હપ્તો કયારે આવશે
આ પણ વાંચો :આ યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે : તો તમારું નામ આજે ચેક કરો અહીંથી.
ગત ઓક્ટોબર મહિનામાં 12મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયો હતો. હવે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં 13મો હપ્તો જમા થઇ શકે છે. જે ખેડૂતોએ ઇ-કેવાયસી કર્યુ હશે તેઓના ખાતામાં જ 13માં હપ્તાની રકમ જમા થશે.
અહીં ક્લિક કરો | |
અહીં ક્લિક કરો | |
Ikhedut Portal અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર