Dragon Fruit Subsidy : કમલમ ફ્રૂટની ખેતી કરતા ખેડૂતો માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો શુ છે.

Dragon Fruit Subsidy

Dragon Fruit Farming In Gujarat | ડ્રેગન ફ્રુટ ના ફાયદા | Dragon Fruit In Gujarat Cultivation | કમલમ ફ્રૂટની ખેતીમાં સહાય | Dragon Fruit Farming Subsidy Yojana | Dragon Fruit Subsidy | Dragon Fruit Sahay

ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતો માટે ડ્રેગન ફ્રુટ માટેની સબસીડી આપે છે જે આપણે Government is Offering 50% Subsidy to Farmers for Dragon Fruit Cultivation આર્ટીકલ ના માધ્યમ દ્વારા આપણે જાણીશું તેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચજો.
ગુજરાત રાજ્ય વિવિધ ફળો અને શાકભાજીના વાવેતરને પ્રોત્સાહન આપવા માટે અલગ-અલગ યોજનાઓ અમલી બનાવતી હોય છે. તાજેતરમ કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરેલ છે. જેમાં આ ફળનું વાવેતર કરતાં ખેડૂતોન્સ સહાય આપવામાં આવશે. તો ચાલો જાણીએ કેટલી સહાય આપવામાં આવશે.

તાજેતરમાં ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટની ખેતી કરતાં કિસાનો માટે નવી જાહેરાત કરેલી છે. રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કમલમ ફળ એટલે કે ડ્રેગનફ્રૂટનું વાવેતર કરતા ખેડૂતોને કુલ રૂપિયા 1000 લાખ તેમજ કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલચર હેઠળ ખેડૂતોને રૂપિયા 650 લાખની આર્થિક સહાય આપવામાં આવશે.
ખેડૂતોની વિગતો સહાયની રકમ
સામાન્ય જાતિના ખેડૂતો એક હેકટરની મર્યાદામાં હેકટર દીઠ વધુમાં વધુ 3 લાખ સુધી સહાય મળશે.
અનુસૂચિત જાતિ અને અનુ.જન જાતિના ખેડૂતોને એક હેકટરની મર્યાદામાં હેકટર દીઠ મહત્તમ રૂપિયા 4.50 લાખની સહાય આપવામાં આવશે.  

કમલમ ફ્રૂટની યોજનાની પાત્રતા 

ગુજરાતના કૃષિ અને સહકાર વિભાગ તેમજ બાગાયત વિભાગ દ્વારા કમલમ ફ્રૂટ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજનાના ફોર્મ આઇ ખેડૂત પોર્ટલ કરવાનું ચાલુ થઈ ગયા છે જે યોજનામાં ભાગ લેવા માંગતા હોય તો તે નીચે આપેલી આપણી પાત્રતા ધરાવતા હોવા જોઇએ.
ગુજરાતના રાજ્યના નાના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે.

અરજી કરનાર વ્યક્તિ અથવા ખેડુત છે તે જમીન ધરાવતો હોવા જોઈએ.

આ યોજનાનો લાભ ફક્ત અને ફક્ત એક જ વાર મળશે.

આ યોજનાનો લાભ એસ.ટી એસ.સી અને આર્થિક રીતે નબળા તેમ જ ઓબીસી તેમજ જનરલ વર્ગના લોકોને આ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે.

કમલમ ફ્રૂટની ખેતી માટેના નિયમો 

જો તમે ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ચાલતી આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તમે નીચે આપેલી શરતોનું પાલન કરતા હોવા જોઈએ ખેડૂતોએ કમલમ ફ્રૂટની સહાય યોજના મેળવવા માટે નીચે નિયમોનું ફરજિયાત પણે પાલન કરતા હોય તેને જ યોજનાનો લાભ મળી શકશે.
અરજી કરનાર ખેડૂત જમીનનો રેકોર્ડ ધરાવતો  હોવો જોઈએ.

ડ્રેગન ફ્રુટ કમલમ માટે નું વાવેતર માટે બિયારણ માટે NHB દ્વારા એક્રીડેશન  થયેલ કૃષિ યુનિવર્સિટી અને બાગાયત ખાતાની નર્સરી માંથી ખરીદેલું હોવું જોઈએ.

ખેડૂતે સમિતિ દ્વારા રજીસ્ટ્રેશન થયેલ ટીસ્યુ લેબ.પાસેથી બિયારણ ખરીદી શકે છે.

ગુજરાત રાજ્યમાં પૂરતા પ્રમાણમાં એને દ્વારા  ડ્રેગન ફ્રુટ નું બિયારણ તૈયાર કરવામાં ન આવે ત્યાં સુધી નર્સરી એડમિશન ન થાય ત્યાં સુધી નથી દ્વારા પણ પ્લાન્ટિંગ મટિરિયલ બિયારણ ખરીદી અને તે વાવેતર કરી શકે છે તેવા ખેડૂતો પણ આ સહાય યોગ્ય થશે.

Dragon Fruit Subsidy

ડ્રેગન ફ્રૂટ સહાય મેળવવા માટેના ડોક્યુમેન્‍ટ

ખેડૂત આઈ પોર્ટલ ચાલથી ડ્રેગન ફ્રુટ ની સહાય યોજનાનો લાભ લેવા ઓનલાઈન એપ્લિકેશન આપવાની હોય છે તો તે માટે જે નીચે આપેલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.
ખેડૂતના આધાર કાર્ડની નકલ

લાભાર્થી ખેડૂત માટે એસટી હોય તો તે જાતિના સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો જ

રેશનકાર્ડની  નકલ

જો કોઈ ખેડૂત મિત્ર દિવ્યાંગ હોય તો તે દિવ્યંકા ધરાવતા હોવાનું પ્રમાણપત્ર

જમીન સંયુક્ત ખાતેદાર ધરાવતા હોય તો તેવા કિસ્સામાં સાત બાર અને આઠ એક જમીનના અન્ય ખેડૂતો સંમતિપત્ર ધરાવતું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર.

બેંક ખાતાના પાસબુક ની ઝેરોક્ષ.

સહકારી મંડળીના સભ્ય હોય તો તેમની વિશે વિગતો લાગુ પડતું હોય તો જ.

ચોકલેટ મીઠાઈ દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેમની માહિતી લાગુ પડતું હોય તો જ.

અહીં ક્લિક કરો
Ikhedut Portal અરજી કરવા માટે  અહીં ક્લિક કરો
HOME અહીં ક્લિક કરો

આ પણ વાંચો :

➤મફત જમીન માપણી માટેની એપ્લિકેશન લેવા અહીંયા ક્લિક કરો

Ikhedut Portal 2022 પર તમારી અરજીનું સ્ટેટસ તપાસો

➤4 લાખ તબેલા લોન યોજના ગુજરાત 2022 

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર