શું આપનો કપાસ પીળો પડે છે અથવા છોડ સુકાઈ જાય છે

આજે કપાસ ના પાકમાં એક સમસ્યા વધારે જોવા મળે છે કે છોડ ઝાંખાં પડી જાય, પીળા પડી જાય છે અથવા આખો છોડ સુકાઇ જાય છે, બધા પાન ખરી પડે છે અને જીંડવાપણ કાળાં પડી જાય છે.

તો આ બધું કયાં કારણ થી થાય છે અને આવું ના થાય એ માટે શું કરવું અને જો આવું થઈ રહ્યું તો શું કરવું જોઈએ તે જોવો અહીંથી 

કપાસ પીળો પડે છે અથવા છોડ સુકાઈ જાય છે તો જાણો ઉપાયો અને કારણો  માટે  અહીં ક્લિક કરો 
ખેતીવાડી વોટ્સએપ ગ્રુપ માં જોવા માટે  અહીં ક્લિક કરો 
ખેતીએ જમીન,પાણી અને હવામાનને આધારિત છે પરંતુ તેના સિવાય બિયારણ, જંતુનાશક દવા,ખાતર અને ખેતીને લગતા દરેક પ્રશ્નોનું પણ સમયસર અને સચોટ નિવારણ પણ અગત્યનો ભાગ ભજવે છે. બસ આવી દરેક બાબતોને ધ્યાનમાં લઈને એગ્રીબોન્ડ ખેડુતો માટે પૂછો પ્રશ્ન દ્વારા ખેતીના દરેક પ્રશ્નોનું નિવારણ આપે છે.ખેતીને લગતી દરેક પ્રવૃતિનો લાભ લેવા માટે લોગીન કરો :- www.agribond.in

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર