તમારું વોટર આઈડી કાર્ડને મોબાઈલમાં સરળતાથી કરો ડાઉનલોડ ! જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ અહીંથી

ભારતીય ચૂંટણી પંચ આ વખતની વિધાનસભા ચૂંટણી પહેલા નાગરિકોને ઓનલાઈન વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા આપી રહ્યું છે. ડિજિટલ વોટર આઈડી કાર્ડ સામાન્ય મતદાર આઈડી કાર્ડ જેટલું જ માન્ય છે.

ભારતીય ચૂંટણી પંચ આ વખતની વિધાનસભા ચૂંટણી પહેલા નાગરિકોને ઓનલાઈન Voter ID Card Download કરવાની સુવિધા આપી રહ્યું છે. ડિજિટલ વોટર આઈડી કાર્ડ સામાન્ય મતદાર આઈડી કાર્ડ જેટલું જ માન્ય છે.




આ ડિજિટલ વોટર આઈડી કાર્ડ સામાન્ય મતદાર આઈડી કાર્ડ જેટલું જ માન્ય છે. જો તમે ચૂંટણી પહેલા તમારા સ્માર્ટફોનમાં તમારું ઈ-વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો, તો અમે તમને તેની સરળ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ. આ સાથે, ધ્યાનમાં રાખો કે તમે તેનો ID પ્રૂફ તરીકે કોઈપણ સમયે ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો : 50,000 રૂપિયાની લોન મોબાઈલ થી ઓનલાઈન અરજી કરી લોન મેળવો વધુ અહીં ક્લિક કરો

Voter id Card Download Step by Step




ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ https://www.nvsp.in/ પર ક્લિક કરો અને ત્યાં E-EPIC કાર્ડ વિકલ્પ પસંદ કરો.

જો તમે નવા યુઝર છો તો તમારે પહેલા લોગીન અથવા રજીસ્ટ્રેશન કરવું પડશે.

આ પછી તમે E-EPIC ડાઉનલોડ વિકલ્પ પસંદ કરો.

આગળ તમારે EPIC નંબર અથવા રેફરન્સ નંબર દાખલ કરવો પડશે.




આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેને અહીં દાખલ કરો.

આ પછી તમને E-EPIC ડાઉનલોડનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.

આ પછી તમને સ્માર્ટફોનમાં ડિજિટલ વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ થશે.

અહીં ક્લિક કરો
વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે  અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.