પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો 2000 રૂપિયા મળવામાં વિલંબ.

પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોને રૂ.2 હજારનો એક એવા કુલ 11 હપ્તા મળ્યા છે. આ યોજના હેઠળ વર્ષ દરમિયાન ત્રણ હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થાય છે.

ગત વર્ષે તા.9 ઓગસ્ટના દિવસે બીજો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયો હતો. જોકે, આ વખતે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે મહિના પુરા થઇ ગયા હોવા છતાં હજુ સુધી હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જમા થઇ નથી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સરકાર દ્વારા ઇ-કેવાયસી કરવાનો નિયમ અમલી થયા બાદ પણ મોટા પ્રમાણમાં ખેડૂતોએ ઇ-કેવાયસી કર્યુ નથી. આથી ખેડૂતોનો સાચો ડેટા હજુ સુધી સરકાર પાસે તૈયાર થયો નથી.
ગત વખતની જેમ બધા ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવા કે ઇ-કેવાયસી કર્યુ હોય એવા ખેડૂતોને જ આ લાભ આપવા એ અંગે પણ કોઇ નિર્ણય ન હોવાયો હોવાની સંભાવના છે. આ તમામ પરિબળોના કારણે પીએમ કિસાનનો આ હપ્તો મળવામાં વિલંબ થઇ રહ્યો છે.

આ પણ વાંચો: ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ : યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે અહીંયા ક્લિક કરો .

કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન માટે ઇ-કેવાયસી કરવાની મુદત તા.31 ઓગસ્ટ જાહેર કરવામાં આવી હતી.
આ મુદત પૂર્ણ થઇ છે. જોકે, હજુ પણ પીએમ કિસાનની વેબસાઇટ ઉપર ઇ-કેવાયસી થઇ શકે છે. આથી જે ખેડૂતોને ઇ-કેવાયસી કરવાનું બાકી હોય તેઓ હજુ પણ આ કામ પૂર્ણ કરી શકે છે.

આ પણ વાંચો: e-KYC ફટાફટ કરો નહીતર PM કિસાન ના 2000 રૂપિયા નહી મળે. e-KYC કરવા અહીંયા ક્લિક કરો 

અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો