સમ્રુદ્ધ થવા માટે જીરું છે જરૂરી વધુ ઉત્પાદન માત્ર ગુજરાતમાં જ થાય છે.

ભારત મસાલા પાક માટે બહુ ‌જાણીતો છે. મોટાભાગના મસાલા પાક નું ઉત્પાદન આપણા દેશમાં થાય છે. એમાં એક અગત્યનો‌ પાક એટલે ‌જીરું. દુનિયામાં ૭૦% જીરું આપણાં દેશમાં થાય છે. જેમાં ૫૦% કરતાં પણ‌‌ વધુ ઉત્પાદન માત્ર ગુજરાતમાં જ થાય છે.

જીરું એ શિયાળાની ઋતુમાં ગુજરાતના ખેડૂતો માટે એક અગત્યનો પાક છે. ઓછા‌ પિયતમાં વધુ ઉત્પાદન આપતો‌ પાક છે. ઠંડું, સુકું અને સ્વચ્છ વાતાવરણ વધુ અનુકૂળ આવે છે.

આપણે જાણીએ છીએ કે જીરું માં સૌથી મોટો પ્રશ્ન કાળીયો અથવા કાળી ચરમી નો હોય છે.‌ પણ જો સારું અને ઉતમ‌ બિયારણ‌ સાથે પૂરતી અને સમયમર માવજત આપીએ તો નુકસાન નું પ્રમાણ ઘટાડી શકીએ છીએ.

આ સીઝનમાં સારું ઉત્પાદન લેવા સાચી અને સચોટ માહિતી આવશ્યક છે તો સાચી અને સચોટ માહિતી માટે આજે જ જોડાવ એગ્રીબોન્ડ સાથે અને મેળવો પૂરતી માહિતી.

જીરું ના બેસ્ટ બિયારણ માટે  અહીં ક્લિક કરો
એગ્રીબોન્ડ સાથે જોડાવા માટે  અહીં ક્લિક કરો