આવકો ઘટતા કપાસના ભાવમાં જોરદાર ઉછાળો : જાણો આજનાં કપાસના તાજા બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai. જોવો



આ પણ વાંચો: આ યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે તમારું નામ ચેક કરવા અહીં ક્લિક કરો

હવે જાણી લઈએ કપાસ ના બજારભાવ.

કપાસના બજાર ભાવ (18/01/2023)




ગુજરાતમાં કપાસની વેચવાલી એકદમ ઓછી થઈ ગઈ છે. ખાસ કરીને સંક્રાત પછી ખેડૂતો ભાવ વધે તો જ વેચાણ કરવાનાં મૂડમાં હોવાથી તેની મજબૂત પકક્ડને પગલે આવકો તળિયે પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસથી કપાસની આવકો ૮૦ હજાર મણની અંદર જ સોરાષ્ટ્રનાં ટોચનાં યાર્ડોમાં મળીને આવી રહી છે.

ખેડૂતો બજાર વધે તો જ વેચાણ કરવાનાં મૂડમાં હોવાથી આવકો નથી, પંરતુ ભાવ થોડાક વધશે તો વેચવાલી ફરી આવી જાય તેવી ધારણાં છે.

અહીં ક્લિક કરો
માર્કેટીંગ યાર્ડ  નીચો ભાવ ઉચા ભાવ
રાજકોટ 1650 1754
અમરેલી 1100 1759
સાવરકુંડલા 1600 1742
જસદણ 1600 1740
બોટાદ 1670 1809
મહુવા 1395 1679
ગોંડલ 1501 1761
કાલાવડ 1600 1764
જામજોધપુર 1650 1750
ભાવનગર 1500 1726
જામનગર 1575 1790
બાબરા 1680 1780

જેતપુર 1281 1800
વાંકાનેર 1500 1750
મોરબી 1625 1735
રાજુલા 1500 1725
હળવદ 1551 1750
વિસાવદર 1620 1736
તળાજા 1545 1733
બગસરા 1500 1765
જુનાગઢ 1350 1715
ઉપલેટા 1600 1740
માણાવદર 1685 1780
ધોરાજી 1386 1746
વિછીયા 1640 1750
ભેંસાણ 1500 1756
ધારી 1415 1737

લાલપુર 1550 1751
ખંભાિળયા 1501 1726
ધ્રોલ 1500 1722
પાલીતાણા 1500 1740
સાયલા 1685 1736
હારીજ 1650 1751
ધનસૂરા 1500 1640
વિસનગર 1400 1726
વિજાપુર 1570 1731
કુકરવાડા 1480 1703
ગોજારીયા 1380 1705
હિંમતનગર 1550 1721
માણસા 1501 1713
કડી 1541 1700
મોડાસા 1450 1630
પાટણ 1580 1722
થરા 1627 1701
તલોદ 1571 1676
સિધ્ધપુર 1579 1785
ડોળાસા 1300 1749
ટિંટોઇ 1300 1657
દીયોદર 1650 1691
બેચરાજી 1550 1651
ગઢડા 1670 1745
ઢસા 1640 1730
કપડવંજ 1300 1450
ધંધુકા 1660 1777
વીરમગામ 1565 1726
જાદર 1655 1710
જોટાણા 1318 1629
ચાણસ્મા 1561 1734
ભીલડી 1200 1525
ખેડબ્રહ્મા 1610 1680
ઉનાવા 1501 1745
શિહોરી 1560 1700
ઇકબાલગઢ 1300 1706
સતલાસણા 1550 1717
આંબલિયાસણ 1500 1675
અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.




તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.