કપાસનાં ભાવમાં ઘટાડો યથાવત્ : જાણો શું છે આજનાં કપાસના ભાવ ?

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai. જોવો



આ પણ વાંચો: આ યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે તમારું નામ ચેક કરવા અહીં ક્લિક કરો

હવે જાણી લઈએ કપાસ ના બજારભાવ.

કપાસના બજાર ભાવ (24/01/2023)




ખેડૂતો બજાર વધે તો જ વેચાણ કરવાનાં મૂડમાં હોવાથી આવકો નથી, પંરતુ ભાવ થોડાક વધશે તો વેચવાલી ફરી આવી જાય તેવી ધારણાં છે.

અહીં ક્લિક કરો
માર્કેટીંગ યાર્ડ  નીચો ભાવ ઉચા ભાવ
રાજકોટ 1550 1700
અમરેલી 1200 1715
સાવરકુંડલા 1400 1680
જસદણ 1500 1675
બોટાદ 1650 1761
મહુવા 1401 1656
ગોંડલ 1401 1701
કાલાવડ 1600 1730
જામજોધપુર 1525 1725

ભાવનગર 1505 1669
જામનગર 1500 1730
બાબરા 1640 1750
જેતપુર 1521 1725
વાંકાનેર 1450 1712
મોરબી 1525 1693
રાજુલા 1350 1700
હળવદ 1550 1705
વિસાવદર 1610 1686
તળાજા 1501 1700
બગસરા 1400 1700
જુનાગઢ 1400 1635
ઉપલેટા 1550 1700
માણાવદર 1500 1705
ધોરાજી 1446 1686
વિછીયા 1575 1675
ભેસાણ 1450 1720
ધારી 1100 1700
લાલપુર 1550 1725
ખંભાળિયા 1550 1700

ધ્રોલ 1400 1670
પાલીતાણા 1450 1660
હારીજ 1500 1680
વિસનગર 1450 1674
વિજાપુર 1550 1701
કુંકરવાડા 1450 1675
હિંમતનગર 1520 1701
માણસા 1300 1667
કડી 1511 1700
મોડાસા 1450 1611
પાટણ 1500 1666
થરા 1605 1650
તલોદ 1552 1629
સિધ્ધપુર 1500 1685
ડોળાસા 1400 1680
ટીટોઇ 1400 1632
દીયોદર 1615 1660
બેચરાજી 1550 1670
ગઢડા 1625 1705
ઢસા 1590 1694
કપડવંજ 1300 1450
ધંધુકા 1612 1694
વીરમગામ 1467 1777
જાદર 1640 1680
જોટાણા 1320 1645
ચાણસ્મા 1451 1664
ખેડબ્રહ્મા 1570 1701
ઉનાવા 1501 1699
શિહોરી 1480 1665
લાખાણી 1450 1600
ઇકબાલગઢ 1435 1664
સતલાસણા 1400 1650
અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.




તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.