Cotton Price Today : રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળામાં 1530 રૂપિયા બોલાયો, જાણો 42 યાર્ડના ભાવ

Cotton Price Today : આજે ગુજરાતની 42 માર્કેટ યાર્ડમાં કુલ 3,008.18 ટન કપાસની આવક થઇ હતી.

જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમા 1530 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1480 રૂ. અને નીચો ભાવ 1311 રૂપિયા સુધી બોલાયો હતો.

બાબરામાં 1517 રૂ., હળવદમાં 1495 રૂ., બોડેલીમાં 1494 રૂ., સિદ્ધપુરમાં 1490 રૂ., વિસનગરમાં 1482 રૂ., ઉનાવામાં 1476 રૂ., ગોંડલમાં 1431 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કપાસના ભાવ
તારીખ: 03-02-2025
20kg ના ભાવ 
માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ
રાજપીપળા 1364 1530
બાબરા 1420 1517
હળવદ 1301 1495
બોડેલી 1400 1494
સિદ્ધપુર 1200 1490
વિસનગર 1100 1482
રાજકોટ 1311 1480
ઉનાવા 1255 1476
મોરબી 1270 1472
કલેડિયા 1440 1465
જસદણ 1325 1462
બગસરા 1200 1460
હાંદોડ 1440 1460
વિજાપુર 1430 1459
કડી 1315 1455
મોડાસર 1420 1455
તલોદ 1400 1455
ધારી 1452 1452
ચોટીલા 1370 1450
જામનગર 1400 1450
થરા(શિહોરી) 1400 1450
થરા 1340 1445
ધંધુકા 1125 1444
વાંકાનેર 1200 1442
ભેસાણ 1000 1441
લીંબડી 1225 1441
જંબુસર(કાવી) 1360 1440
ખેડબ્રહ્મા 1360 1440
કોડીનાર 1150 1440
નિઝર 1395 1433
અમીરગઢ 1200 1432
મહુવા 1100 1431
ગોંડલ 1101 1431
કુકરમુંડા 1409 1430
કાલાવડ 1300 1428
ઝાલોદ 1360 1424
ભાવનગર 1200 1421
ધ્રાંગધ્રા 1346 1400
જંબુસર 1300 1400
વિરમગામ 1281 1392
વાઘોડિયા 1250 1380
ચાણસ્મા 1290 1351