તમારા પર જેનો ફોન આવે તેનું નામ બોલશે, આ એપ્લિકેશન તો આજે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો.

Caller Name Announcer Apps : આજકાલ ઇન્ડિયા ડીજીટલ બની ગયું છે એવા માં Google Play Store દ્વારા આવી છે મજાની Apps માં છે ગજબ ના ફ્યુચર આ એપ તમારા ફોન માં જેનો ફોન આવશે તેનું નામ બોલશે તમારે વારમ વાર ફોને જોવા ની જરૂર નથી.




કોલર નેમ એનાઉન્સર Apps

હેન્ડ્સ-ફ્રી પ્રો એ શ્રેષ્ઠ Android એપ્લિકેશન છે જે તમને કૉલ અથવા SMS પ્રાપ્ત થતાં જ તમને કૉલરનું નામ આપે છે. ઝડપી, વધુ સારી અને 100% મફત, આ એપ્લિકેશન ફોરવર્ડ કોલ નેમ રિપોર્ટર Apps ખૂબ જ ઉપયોગી છે.

હવે કોનો ફોન આવ્યો તે જોવા ખીસ્સામાથી ફોન નહિ કાઢવો પડે તમારા મોબાઇલમાં કોનો કોલ આવ્યો તેમનું નામ બોલશે આ (એપ્લિકેશનથી બનો સ્માર્ટ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ  કરી)




Appsની સાઈઝ 10MB છે. જો કે, એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, તે ફોનમાં 40MB થી 50MB જગ્યા લે છે. એપને અત્યાર સુધીમાં 5 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ મળ્યા છે. એપ 5.1 બધી ઓપરેટિંગ સિસ્ટમ્સ અને તેનાથી ઉપરની સિસ્ટમને સપોર્ટ કરે છે. એપ્લિકેશનમાં 4.3 સ્ટાર રેટિંગ છે.

SMS અને કૉલ્સ માટે ટોચના કૉલર ઓળખ સાધનના નિર્માતા તરીકે, અમે સમજીએ છીએ કે એક જ સમયે મફત અને શક્તિશાળી બંને Caller Name Announcer Apps શોધવાનું સરળ નથી.




Caller Name Announcer Apps કેવી રીતે ડાઉનલોડ કરવી ?

  • પ્રથમ તમારા ફોન માં Google Play Store
  • Play Store ઓપેન થયા બાદ સર્ચ પર ક્લિક કરો.
  • Caller Name Announcer નામ દાખલ કરો.
  • ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.
  • Apps તમારા ફોન માં ડાઉનલોડ કરો.

મહત્વ ની લિંક. 




એપ ડાઉનલોડ કરો અહી કિલક કરો
અન્ય માહિતી માટે  અહી કિલક કરો