અશોકભાઇ પટેલની મોટી આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં આગામી 23 થી 27 જુલાઈ 2022 સુધી વરસાદની આગાહી

ગુજરાતના જાણીતાં હવામાન આગાહી કાર અશોકભાઈ પટેલે 27 તારીખ સુધી વરસાદની આગાહી કરી છે. તેને જણાવ્યુ છે કે મેઘરાજાનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. જો કે આ વખતે નવા રાઉન્ડનો લાભ કચ્છ અને ઉત્તર ગુજરાતને વધુ મળશે.
અશોકભાઇ પટેલે 27 તારીખ સુધીની આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં વરસાદનું સારું એવું જોર રહેશે. સૌરાષ્ટ્ર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ અને સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
કચ્છ માં: આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.

 
નોર્થ ગુજરાત: વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.

મધ્ય ગુજરાત: વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત: વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર