અમરેલી માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ | APMC Amreli Market Yard Bhav | Aaj Na Bajar Bhav

Amreli Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

શું તમે અમરેલી માર્કેટયાર્ડ બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે Amreli APMC Bhav જાણવા માંગો છો?

શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે.




આજ ના અમરેલી માર્કેટયાર્ડ ભાવ
તારીખ=23/03/2023
Rate for 20 Kgs.

જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1200 1618
શિંગ મઠડી 1020 1425
શિંગ મોટી 900 1465
શિંગ દાણા 1455 1800
શિંગ ફાડા 1750 1795
જુવાર 550 1400
ઘઉં ટુકડા 350 734
ઘઉં લોકવન 300 520
ચણા 675 978
ચણા દેશી 852 1170
તુવેર 1000 1500
એરંડા 700 1253
જીરું 2050 6600
રાયડો 900 936
રાઈ 1130 1190
ધાણા 1030 1695
ધાણી 1025 2655
મેથી 1000 1233
સોયાબીન 922 1013

*(સોર્સ- APMC Amreli)




Amreli Market Yard Bhav | આજના બજાર ભાવ | અમરેલી માર્કેટિંગ યાર્ડ | APMC Amreli Marketing Yard | Aaj na Bajar Bhav | Amreli Mandi Bhav

શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર