આજે ભારે વરસાદની આગાહી કરી, અમદાવાદમાં સવારથી વાદળછાયા વાતારણ વચ્ચે ઝરમર વરસાદનો પ્રારંભ

RAIN IN GUJARAT, RAIN FORECAST, METEOROLOGICAL DEPARTMENT, ગુજરાત વરસાદ ન્યૂઝ, વરસાદ આગાહી, હવામાન વિભાગ, હવામાન આગાહી

આજે અમદાવાદમાં સવારથી વાદળછાયા વાતારણ વચ્ચે ઝરમર વરસાદનો પ્રારંભ.

આવતા પાંચ દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડવાની શક્યતા હાલ છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોથી ઓગસ્ટથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતા પાંચ દિવસમાં ગુજરાતમાંવિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદ અંગે આગાહી કરી છે. રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ 4 ઓગસ્ટથી શરૂ થશે. રાજ્યમાં 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે.

આજે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના થોડા ભાગોમાં વરસાદનું જોર વધુ રહેશે. જ્યારે કચ્છના વિસ્તારોમાં વરસાદની શકયતા ઓછી રહેશે.
આજે દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લા જેમકે ભરૂચ, નર્મદા, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જીલ્લાનાં વિસ્તારોમાં બપોર બાદ હળવો વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને નર્મદા અને તાપીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે.

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.