એગ્રીબોન્ડ ડીજીટલ ખેડૂત તાલીમ જાન્યુઆરી – 2023 નું રીઝલ્ટ

એગ્રીબોન્ડ દ્વારા આયોજિત ડીજીટલ ખેડૂત તાલીમ થી આપ સૌ માહિતીગાર હશો. અમને જણાવતાં આનંદ થાય છે કે ભારતની પ્રથમ ગુજરાતી ડીજીટલ ખેડૂત તાલીમ નો પ્રથમ મહિનો પૂર્ણ થયો છે.

આ સાથે જ આ તાલીમ માં પ્રથમ મહિનામાં ૨૯૭૫ ખેડૂત મિત્રો એ ભાગ લીધો. જેમાં

૨૭ ખેડૂત મિત્રો એ A+ ગ્રેડ મેળવ્યો

૨૦૯ ખેડૂત મિત્રો એ ગ્રેડ મેળવ્યો

૨૨૬ ખેડૂત મિત્રો એ ગ્રેડ મેળવ્યો

૭૮૭ ખેડૂત મિત્રો એ ગ્રેડ મેળવ્યો

૪૩૪ ખેડૂત મિત્રો એ પરીક્ષા ઉતીર્ણ કરી શક્યા નથી

૧૨૯૨ ખેડૂત મિત્રો એ પરીક્ષા અધૂરી છોડી છે.

A+ ગ્રેડ મેળવનાર ખેડૂત મિત્રોના નામની યાદી જોવા

અહીં ક્લિક કરો

નોંધ=  લકકી ડ્રો માત્ર એક મહિના પૂરતો નથી પણ દર મહિને  લકકી ડ્રો થશે અને એગ્રીબોન્ડ દ્વારા લકકી વિજેતા થયેલા ખેડૂત મિત્રનાં ઘરે જઈને તેને સન્માનિત કરીને ઈનામ આપવામાં આવશે.

ખેડૂત તાલીમમાં ભાગ લેવા માટે 
અહીં ક્લિક કરો

A + ગ્રેડ મેળવનારા ખેડૂત મિત્રો માટે એગ્રીબોન્ડ દ્વારા ખાસ લકકી વિજેતા ને 5 ગ્રામ સોનાનો સિક્કો ઈનામ સ્વરૂપ પ્રાપ્ત થશે

Leave a Comment