આપો જવાબ, જીતો આકર્ષક ઈનામ (એ પણ ઘરે બેઠા એકદમ ફ્રી) તો રાહ કોની જુવો છો તુરંત જોડાવો.

આજે ખેતી ક્ષેત્રમાં ખેડૂતો પાસે જે કોઠાસૂઝ છે એ કોઈ શાળામાં ભણવાથી ના મળે. આજે ઘણી જગ્યા પર સ્પર્ધા યોજાય છે અને લોકો સવાલનાં જવાબ આપીને ઈનામ જીતે છે.

આ શું ખેતી ક્ષેત્રમાં સંભવ છે? શું ખેડૂતો પણ સામાન્ય સવાલનો જવાબ આપી વિજેતા બની શકે છે? શું હકીકતમાં ખેડૂતોને પણ આવો લાભ મળી શકે છે?

આ બધા સવાલનો એક જ જવાબ છે – “હા”

એગ્રીબોન્ડ લાવ્યું છે ખેડૂતો માટે એક નજરાણું “આપો જવાબ, જીતો ઈનામ”

એગ્રીબોન્ડ પર આપ આપો જવાબજીતો ઈનામ સ્પર્ધા માં ભાગ લેતાં જ હશો અને જે નવા ખેડૂત મિત્રો છે એમને પણ જાણ કરવામાં આવે છે કે આ સ્પર્ધામાં દર શુક્રવારે આપણે નવો પ્રશ્ન આવે છે અને એ જ દિવસે અગાઉ ની સ્પર્ધા ના લક્કી વિજેતા પણ જાહેર કરવામાં આવે છે.

સ્પર્ધામાં ભાગ લેવા માટે અહીં ક્લિક કરો
અગાઉની સ્પર્ધાના વિજેતાના નામ માટે  અહીં ક્લિક કરો

અમારો એકમાત્ર ધ્યેય ખેડૂતોને એગ્રીબોન્ડ સાથે જોડીને ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવી છે. અને આપ આ મિશનમાં જોડાવીને સહયોગ આપવા માંગતા હોય તો અત્યારે જ www.agribond.in પર વેબસાઈટ લોગીન કરો.

આશા કરું છું આપ સ્પર્ધા વિશેની વિગતવાર માહિતી મેળવી લીધી હશે. જો કોઈ પ્રશ્ન ઉદભવે તો એગ્રીબોન્ડ નો સંપર્ક કરી શકો છો.