મોંઘવારીનો ભારે ફટકો : અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, નવો ભાવ આજથી લાગુ જાણો.

ahmedabad cng price, trending news, trending news gujarat

મોંઘવારીનો ભારે ફટકો : અદાણીએ CNGના ભાવમાં 1.49 રૂપિયાનો વધારો કર્યો, બે દિવસમાં 3.48નો વધારો કરાયો થયો, નવો ભાવ આજથી લાગુ થશે. 
ગુજરાતમાં ગેસની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સીએનજી ગેસની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

અદાણી ગ્રુપ દ્વારા 2 ઓગસ્ટે CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારે બે જ દિવસમાં ફરીવાર 1.49 રૂપિયાનો વધારો કર્યોને મોંઘવારીમાં સામાન્ય માણસને વધુ એક ફટકો પડ્યો છે. આજથી સીએનજી ગેસનો નવો ભાવ લાગુ થશે. છેલ્લા બે જ દિવસમાં અદાણી ગ્રુપએ CNG ગેસમાં પ્રતિ કિલોએ રૂપિયા 3.48નો ભાવ વધારો કર્યો છે.
હવે CNGનો ભાવ 85.89 રૂપિયામાંથી વધીને 87.38 રૂપિયા થયો

CNG ગેસ , પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારના કારણે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે.
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.