ઓનલાઇન આવક નો દાખલો મેળવો । Income Certificate । Aavak no Dakhlo Download

Aavak no Dakhlo Download

ઓનલાઇન આવક નો દાખલો મેળવો । Income Certificate । Aavak no Dakhlo Download You are searching for How to get Income Certificate @ digitalgujarat.gov.in Portal?

શું તમે આવક નો દાખલો મેળળવા માંગો છો? અહીં અમે તમને ઓનલાઇન Avak no dakhlo કઈ રીતે મેળવાય તેની માહિતી આપીશુ. હવે અમે તમને આવકનો દાખલો કઈ રીતે મળશે તે સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે ઓનલાઇન અરજી કરી શકશો.

આવક ના  દાખલાનો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

Aavak no Dakhlo Download

About Avak no dakhlo । આવકનો દાખલો એટલે શું?

સરકારના નિયમાનુસાર જરૂરી આધાર પુરાવા રજૂ કરી જે તે નાણાકીય વર્ષમાં તમારી કુલ આવકની ખાતરી કરતું એક સરકારી પ્રમાણપત્ર આપવામાં આવે છે જેને આવકનો દાખલો કહેવામા આવે છે.

તે તમારી આવકનો સરકારી પુરાવો છે. Avakano Dakhalo ને અંગેજીમાં Income Certificate પણ કહેવામા આવે છે.

Note: ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ આવકના દાખલાની સમય-મર્યાદા ૩ વર્ષની કરવામાં આવી છે. આથી તમને મળેલા Avakano Dakhalo સાચવીને રાખવો.

વિગત  અવાક નો દાખલો 
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકાર સરકારી યોજના ના લેવા માટેનું સર્ટિફિકેટ
અરજી અવાક ના દાખલ માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન અરજી કરવાની રહેશે
સત્તાવાર વેબસાઈટ Click Here
Home Page Click Here

આવકના દાખલા માટે ક્યાં ક્યાં આધાર પુરાવા (Documents) ની જરૂર પડે છે?

  • અરજદારનું આાધાર કાર્ડ
  • અરજદારનું રોશનકાર્ડ
  • અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબીલ
  • અરજદારના રહેણાંકની આાસપાસના 2 પુખ્ત પાડોશીના આાધારકાર્ડ (પંચનામું કરવા)
  • ૩ રૂ. ની કોટડ ફી ટીકીટ
  • ૫૦ રૂ.નો સ્ટેમ્પ
  • મેયર/સાંસદ/ધારાસભ્ય (કોઈપણ એક) પાસેથી મળતો આાવક નો દાખલો.
  • એક પાસપોર્ટ સાઈજ ફોટો

આવક નો દાખલો કઈ જ્ઞાતિના લોકોને લાભ મળશે?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો અવાક નો દાખલો કાઢી શકે છે.

આવકનો દાખલો મેળવવા પાત્રતા:

  • આવકવેરાના પ્રમાણપત્ર માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.

આવકના દાખલા માટે Online Apply કેવી રીતે કરવી?

Income Certificate મેળવવા માટે તમારે નીચે જણાવેલ સ્ટેપ અનુસરીને ઓનલાઈન એપ્લીકેશન આપી શકો છો.

Step 1:- Online Apply માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ www.digitalgujarat.gov.in ની વેબસાઇટ તમારા Computer કે મોબાઇલ ફોનમાં Open કરો.

Step 2:- Menu પર ક્લિક કરો એટલે મેનુ બાર ખુલશે

Step 3:- તે મેનુબારમાં Services ક્લિક કરો

Step 4:- Services મેનુબારમાં Citizen Services ઓપ્શન પર Click કરો એટલે એક નવું પેજ ખુલશે

Step 5:- તે નવા પેજમાં નીચે જાશો એટલે આવકનો દાખલો (Avakano Dakhalo) માટેનો ઓપ્સન આવશે.

Step 6:- આવકના દાખલાની ઓનલાઈન અરજી માટે “Income Certificate” પર Click કરો.

Step 7:- આવકના દાખલા માટે “Income Certificate” પર Click કરો.

Step 8:- એક નવું પેજ ઓપન થશે તેમાં નીચે “Apply Online” પર Click કરો.

Step 9:- Online Application કર્યા બાદ Registered User ની Login સાઇડ ખુલશે

Step 10:- જો પહેલેથી જ Registration કરેલુ હોઇ તો Login ID અને Password નાખી Login કરો

Step 11:- જો ન કરેલ હોય તો New Registration કરવા માટે Select કરો

Step 12:- Login કરી Apply Online કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં બોક્ષમાં ખરુ કરી આધાર નંબર લખો અને Continue to Service” પર Click કરો.

Step 13:- Online Form માં આપેલ તમામ વિગતો ભરી સબમિટ કરવું.

આવકનો દાખલો મેળવવા માટે Offline અરજી કેવી રીતે કરવી?

Step 1:- ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઈન એપોઇમેંટ લેવી (જો આપણાં તાકુલા કે કે જીલ્લામાં લાગુ પડે તો)

Step 2:- એપોઇમેંટની રસીદ અને પુરાવાઓ લઈ પાોતાના વિસ્તારની લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલનું ફોર્મ વિના મૂલ્યે મેળવવું

Step 3:- ફોર્મ ભર્યા બાદ ૩ રૂ. ની કોટ ફી ટીકીટ ફોર્મ પર આાગળના પાને ઉપર ખાલી જગ્યા જોઈને લગાવી. અને બધા ડૉક્યુમેન્ટ એક એક કોપી ફોર્મ સાથે જોડવી.

Step 4:- આ ફોર્મ ભરાઈ ગયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટી કમ મુંત્રીશ્રી પાસે જઈ બધા ડૉક્યુમેન્ટની ચકાસણી કરાવવી, જવાબ આપવા અને સહી સિક્કા કરાવવા. (તલાટીશ્રીને જરૂર જણાઈ તાો પંચનામું કરવા સાક્ષીઓને રૂબરૂ માં બોલાવી શકે)

Step 5:- તલાટીશ્રીના સહી સિક્કા કરાવ્યા બાદ આવકના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું.

Step 6:- આવકના દાખલા માટે ફોટો પડાવી, જરૂરી ફી ચુકવી, રસીદ લઈ લેવી.

Step 7:- રસીદમાં આવકનો દાખવો લેવા માટેની તારીખ જોઈ લેવી અને જે તે તારીખે આવકનો દાખલો મેળવી લેવો.

Avak no Dakhalo Application Form

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે આવકના દાખલનું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

Avak no Dakhalo Helpline Number

ડિજિટલ ગુજરાત પોર્ટલ નો હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને Digital Gujarat (Help Desk) નો  હેલ્પલાઇન નંબર મળી જશે.

હેલ્પલાઇન નંબર (HelpLine Number) : 18002335500

FAQs of Avak no Dakhalo । આવકનો દાખલો 

આવકનો દાખલો એટલે શું?

સરકારના નિયમાનુસાર જરૂરી આધાર પુરાવા રજૂ કરી જે તે નાણાકીય વર્ષમાં તમારી કુલ આવકની ખાતરી કરતું એક સરકારી પ્રમાણપત્ર આપવામાં આવે છે જેને આવકનો દાખલો કહેવામા આવે છે.

આવકના દાખલા ની સમય-મર્યાદા કેટલા વર્ષ ની હોય છે?

આવકના દાખલાની સમય-મર્યાદા ૩ વર્ષની  હોય છે.

આવકના દાખલા મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?

અવાક નો દાખલો મેળવવા માટે www.digitalgujarat.gov.in સત્તાવાર વેબસાઈટ છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને આવકના દાખલા । Avak no dakhlo સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.