ગુજરાત ચૂંટણી માટે AAPએ 10 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે, પરંતુ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવો ચીલો ચાતર્યો છે. ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. આપ આદમી પાર્ટીએ આજે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી. જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ 1 મિનિટમાં.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરતા જશે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે આજે આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેની યાદી નીચે મુજબ છે.

જાણો AAPએ આજે કયા 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા?
બેઠક ઉમેદવાર
નિઝર અરવિંદ ગામિત
માંડવી કૈલાશ ગઢવી
દાણીલીમડા દિનેશ કાપડિયા
ડીસા ડૉ.રમેશ પટેલ
વેજલપુર કલ્પેશ પટેલ
સાવલી વિજય ચાવડા
ખેડબ્રહ્મા બિપીન ગામેતી
નાંદોદ પ્રફુલ વસાવા
પોરબંદર જીવન જુંગી

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો

તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.