આજના (તા. 09/09/2022ને શુક્રવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 09/09/2022ને શુક્રવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
આ પણ વાંચો

➤હવામાન વિભાગની નવી આગાહી, 8, 9 અને 10 તારીખમાં ભારે વરસાદ જોવો ક્યાં જિલ્લામાં?

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 410 514
ઘઉં ટુકડા 412 510
કપાસ 1001 2291
મગફળી જીણી 1050 1346
મગફળી જાડી 950 1356
મગફળી જૂની 1000 1351
સીંગદાણા 1400 1801
શીંગ ફાડા 1081 1521
એરંડા 1300 1431
તલ 1951 2401
કાળા તલ 2001 2651
જીરૂ 2951 4551
ઈસબગુલ 2881 3171
વરિયાળી 2251 2401
ધાણા 1000 2211
ધાણી 1100 2201
લસણ 71 246
ડુંગળી 46 201
ગુવારનું બી 871 921
બાજરો 181 461
જુવાર 531 741
મકાઈ 451 501
મગ 801 1361
ચણા 726 861
વાલ 1076 1676
અડદ 1151 1471
ચોળા/ચોળી 501 1401
તુવેર 701 1331
સોયાબીન 941 966
રાયડો 981 1011
રાઈ 1071 1071
મેથી 651 961
ગોગળી 871 1001
વટાણા 541 700
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1800 2211
ઘઉં લોકવન 422 480
ઘઉં ટુકડા 440 512
જુવાર સફેદ 525 761
જુવાર પીળી 415 501
બાજરી 325 475
તુવેર 1000 1369
ચણા પીળા 754 844
ચણા સફેદ 1390 2120
અડદ 1150 1600
મગ 1070 1434
વાલ દેશી 1211 1865
વાલ પાપડી 1750 1970
ચોળી 950 1250
વટાણા 600 1200
કળથી 850 1210
સીંગદાણા 1640 1780
મગફળી જાડી 1125 1341
મગફળી જીણી 1111 1371
તલી 1900 2395
સુરજમુખી 850 1211
એરંડા 1400 1444
અજમો 1475 1920
સુવા 1150 1440
સીંગફાડા 1400 1560
કાળા તલ 2201 2680
લસણ 100 315
ધાણા 1891 2232
જીરૂ 4001 4584
રાય 1020 1194
મેથી 950 1190
રાયડો 950 1105
રજકાનું બી 3700 4400
ગુવારનું બી 840 968
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4025 4795
વરિયાળી 2300 3600
ઇસબગુલ 3111 3561
રાયડો 1094 1191
તલ 2050 2250
સુવા 1695 1800
અજમો 955 2600
અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો