આજના (તા. 08/09/2022ને ગુરુવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 08/09/2022ને ગુરુવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
આ પણ વાંચો

➤હવામાન વિભાગની નવી આગાહી, 8, 9 અને 10 તારીખમાં ભારે વરસાદ જોવો ક્યાં જિલ્લામાં?

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 438 480
ઘઉં ટુકડા 400 540
કપાસ 1111 2241
મગફળી જીણી 950 1321
મગફળી જાડી 941 1331
સીંગદાણા 1400 1761
શીંગ ફાડા 1101 1531
એરંડા 1171 1431
તલ 1951 2331
કાળા તલ 2000 2651
જીરૂ 2800 4551
ઈસબગુલ 3101 3101
ધાણા 1000 2271
ધાણી 1100 2211
લસણ 71 286
ડુંગળી 46 206
ડુંગળી સફેદ 66 146
બાજરો 361 451
જુવાર 501 701
મકાઈ 491 551
મગ 751 1351
વાલ 621 1491
અડદ 801 1421
ચોળા/ચોળી 451 451
તુવેર 876 1361
સોયાબીન 800 976
રાયડો 1021 1051
રાઈ 1061 1081
મેથી 751 1041
અજમો 1401 1401
ગોગળી 550 1041
વટાણા 471 811
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 2015 2212
ઘઉં લોકવન 455 480
ઘઉં ટુકડા 450 515
જુવાર સફેદ 521 768
જુવાર પીળી 490 511
બાજરી 295 476
તુવેર 980 1350
ચણા પીળા 784 859
ચણા સફેદ 1370 2120
અડદ 950 1540
મગ 1060 1411
વાલ દેશી 1221 1832
વાલ પાપડી 1811 2040
વટાણા 650 1100
કળથી 975 1170
સીંગદાણા 1620 1840
મગફળી જાડી 1111 1325
મગફળી જીણી 1100 1365
તલી 1950 2318
સુરજમુખી 811 1205
એરંડા 1425 1448
અજમો 1505 2010
સુવા 1205 1425
સોયાબીન 860 981
સીંગફાડા 1380 1540
કાળા તલ 2250 2674
લસણ 100 380
ધાણા 2100 2225
ધાણી 2160 2310
વરીયાળી 1800 2600
જીરૂ 3950 4580
રાય 1035 1205
મેથી 950 1180
કલોંજી 2200 2400
રાયડો 965 1140
રજકાનું બી 3800 4400
ગુવારનું બી 940 960
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3880 4951
વરિયાળી 2401 3735
ઇસબગુલ 3145 3502
રાયડો 1080 1270
તલ 2211 2311
મેથી 1041 1060
સુવા 1501 1790
અજમો 850 2750
અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો