આજના (તા. 07/09/2022ને બુધવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 07/09/2022ને બુધવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
આ પણ વાંચો

➤આજના (તા. 08/09/2022ને ગુરુવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 444 498
ઘઉં ટુકડા 420 536
કપાસ 1111 2081
મગફળી જીણી 1025 1311
મગફળી જાડી 925 1361
મગફળી નવી 850 1326
સીંગદાણા 1400 1761
શીંગ ફાડા 901 1461
એરંડા 1100 1446
તલ 1901 2391
કાળા તલ 2000 2651
જીરૂ 3151 4571
કલંજી 1401 2276
વરિયાળી 1151 2351
ધાણા 1000 2291
ધાણી 1100 2251
લસણ 71 341
ડુંગળી 51 201
ડુંગળી સફેદ 61 76
બાજરો 351 461
જુવાર 621 781
મકાઈ 491 591
મગ 826 1441
ચણા 711 896
વાલ 841 1981
વાલ પાપડી 2076 2076
અડદ 751 1451
ચોળા/ચોળી 751 1261
તુવેર 881 1381
રાજગરો 1176 1221
સોયાબીન 851 971
રાયડો 871 1021
રાઈ 1061 1101
મેથી 601 1031
અજમો 1301 1301
કળથી 941 941
ગોગળી 601 1091
કાંગ 571 571
સુરજમુખી 731 1431
વટાણા 551 901

 
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1810 2140
ઘઉં લોકવન 435 486
ઘઉં ટુકડા 442 524
જુવાર સફેદ 511 770
જુવાર પીળી 425 511
બાજરી 321 475
તુવેર 1050 1358
ચણા પીળા 771 860
ચણા સફેદ 1410 2200
અડદ 1032 1570
મગ 1080 1430
વાલ દેશી 1225 1865
વાલ પાપડી 1775 1970
ચોળી 900 1250
વટાણા 925 1240
કળથી 900 1220
સીંગદાણા 1710 1880
મગફળી જાડી 1100 1311
મગફળી જીણી 1221 1370
તલી 2100 2346
સુરજમુખી 925 1230
એરંડા 1430 1456
અજમો 1475 1925
સુવા 1205 1455
સોયાબીન 925 987
સીંગફાડા 1420 1560
કાળા તલ 2000 2714
લસણ 75 450
ધાણા 1900 2248
જીરૂ 4000 4621
રાય 1040 1200
મેથી 970 1230
ઇસબગુલ 2400 2900
કલોંજી 2200 2400
રાયડો 970 1130
રજકાનું બી 3800 4600
ગુવારનું બી 850 944
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3825 4820
વરિયાળી 2400 3800
ઇસબગુલ 3065 3500
રાયડો 1081 1355
મેથી 1050 1075
સુવા 1615 1800
અજમો 711 2640
અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો