આજના (તા. 06/09/2022ને મંગળવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 06/09/2022ને મંગળવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
આ પણ વાંચો

➤આજના (તા. 07/09/2022ને બુધવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 442 506
ઘઉં ટુકડા 412 530
કપાસ 1501 2001
સીંગદાણા 1400 1781
શીંગ ફાડા 1031 1491
એરંડા 1150 1441
તલ 1251 2411
કાળા તલ 1500 2701
જીરૂ 3151 4601
ઈસબગુલ 2400 3031
ધાણા 1000 2291
ધાણી 1100 2281
લસણ 71 306
ડુંગળી 51 206
ડુંગળી સફેદ 51 91
બાજરો 461 751
જુવાર 491 751
મકાઈ 541 541
મગ 801 1311
ચણા 721 886
વાલ 651 1676
વાલ પાપડી 1801 1801
અડદ 776 1321
ચોળા/ચોળી 581 701
તુવેર 951 1401
સોયાબીન 871 981
રાયડો 1026 1081
રાઈ 951 1141
મેથી 651 1031
સુવા 1501 1501
ગોગળી 651 991
સુરજમુખી 501 826
વટાણા 551 971

 
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1850 2128
ઘઉં લોકવન 438 481
ઘઉં ટુકડા 439 548
જુવાર સફેદ 505 775
જુવાર પીળી 425 518
બાજરી 311 468
તુવેર 1020 1389
ચણા પીળા 775 867
ચણા સફેદ 1530 2091
અડદ 1050 1560
મગ 1022 1358
વાલ દેશી 1211 1835
વાલ પાપડી 1825 2060
ચોળી 1020 1385
વટાણા 700 950
કળથી 950 1180
સીંગદાણા 1700 1830
મગફળી જાડી 1111 1335
મગફળી જીણી 1125 1370
તલી 2250 2440
સુરજમુખી 925 1210
એરંડા 1390 1452
અજમો 1511 1950
સુવા 1225 1460
સોયાબીન 855 993
સીંગફાડા 1470 1560
કાળા તલ 2232 2750
લસણ 170 550
ધાણા 1965 2274
જીરૂ 4000 4525
રાય 1040 1190
મેથી 960 1190
કલોંજી 2250 2430
રાયડો 980 1120
રજકાનું બી 3900 4300
ગુવારનું બી 900 935
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3900 4803
વરિયાળી 2400 3511
ઇસબગુલ 3151 3471
રાયડો 1101 1127
તલ 2570 2570
મેથી 1060 1060
સુવા 1700 1873
અજમો 600 2750
અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો