આજના (તા. 05/09/2022ને સોમવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.




શું તમે આજના (તા. 05/09/2022ને સોમવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 




આ પણ વાંચો

➤આજના મંગળવાર ના બજાર ભાવ જોવા અહીંયા ક્લિક કરો.

➤8 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધશે.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.




રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1900 2195
ઘઉં લોકવન 440 485
ઘઉં ટુકડા 441 583
જુવાર સફેદ 525 772
જુવાર પીળી 450 521
બાજરી 325 471
તુવેર 1030 1406
ચણા પીળા 791 900
ચણા સફેદ 1450 2121
અડદ 1020 1586
મગ 1060 1390
વાલ દેશી 1175 1830
વાલ પાપડી 1811 2030
ચોળી 900 1300
વટાણા 615 1100
કળથી 1025 1240
સીંગદાણા 1650 1865
મગફળી જાડી 1125 1340
મગફળી જીણી 1111 1345
તલી 2100 2444
સુરજમુખી 840 1190
એરંડા 1390 1440
અજમો 1475 1890
સુવા 1150 1440
સોયાબીન 875 984
સીંગફાડા 1470 1580
કાળા તલ 2100 2750
લસણ 134 510
ધાણા 2100 2260
ધાણી 2100 2365
વરીયાળી 2000 2450
જીરૂ 4140 4615
રાય 1050 1200
મેથી 900 1230
કલોંજી 2200 2500
રાયડો 1000 1130
રજકાનું બી 3700 4300
ગુવારનું બી 915 935




ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4000 4765
વરિયાળી 2403 3525
ઇસબગુલ 3050 3415
રાયડો 1081 1118
સુવા 1535 1872
અજમો 655 2192




અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર




અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો