આજના (તા. 30/07/2022ને શનિવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.




શું તમે આજના (તા. 30/07/2022ને શનિવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આ પણ વાંચો : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડ.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 474 518
ઘઉં ટુકડા 442 574
કપાસ 1111 2251
મગફળી જીણી 950 1316
મગફળી જાડી 820 1421
મગફળી નવી 970 1331
સીંગદાણા 1600 1831
શીંગ ફાડા 1141 1591
એરંડા 1391 1391
તલ 2000 2491
કાળા તલ 1801 2676
જીરૂ 2500 4401
ઈસબગુલ 2291 2601
કલંજી 1000 2501
ધાણા 1000 2321
ધાણી 1100 2351
ડુંગળી 56 251
ડુંગળી સફેદ 76 121
બાજરો 341 481
જુવાર 501 701
મકાઈ 471 551
મગ 926 1481
ચણા 731 896
વાલ 801 1551
અડદ 1151 1571
ચોળા/ચોળી 641 1221
તુવેર 911 1391
સોયાબીન 1001 1226
રાયડો 1121 1121
રાઈ 11131 1161
મેથી 681 1041
ગોગળી 526 1151
વટાણા 476 476




રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1791 2161
ઘઉં લોકવન 424 466
ઘઉં ટુકડા 430 503
જુવાર સફેદ 485 741
જુવાર પીળી 365 470
બાજરી 303 458
તુવેર 1031 1368
ચણા પીળા 835 901
ચણા સફેદ 1300 1900
અડદ 1100 1580
મગ 1100 1458
વાલ દેશી 1175 1980
વાલ પાપડી 1850 2060
ચોળી 851 1280
વટાણા 730 1100
કળથી 980 1305
સીંગદાણા 1750 1930
મગફળી જાડી 1160 1415
મગફળી જીણી 1120 1311
તલી 1950 2440
સુરજમુખી 825 1140
એરંડા 1360 1445
અજમો 1470 2105
સુવા 1150 1440
સોયાબીન 1170 1210
સીંગફાડા 1370 1570
કાળા તલ 2270 2700
લસણ 100 381
ધાણા 1910 2184
ધાણી 2150 2345
વરીયાળી 2070 2311
જીરૂ 3850 4500
રાય 1125 1280
મેથી 980 1190
રાયડો 1100 1210
રજકાનું બી 3800 4400
ગુવારનું બી 950 985




ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3600 4915
વરિયાળી 1930 3415
ઇસબગુલ 2871 3201
સરસવ 1151 1151
રાયડો 1131 1294
તલ 2150 2500
સુવા 1550 1883
અજમો 511 2300




જામનગર માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જુવાર 700 705
બાજરો 250 458
ઘઉં 400 480
મગ 715 1500
અડદ 1300 1500
તુવેર 1200 1215
ચણા 850 973
મગફળી જીણી 900 1165
એરંડા 1250 1441
તલ 2290 2449
તલ કાળા 2380 2550
રાયડો 1100 1185
લસણ 80 290
જીરૂ 3380 4605
અજમો 1850 2350
ધાણા 900 2250
સીંગદાણા 1000 1775
સોયાબીન 1100 1145




જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો