આજના (તા. 03/09/2022ને શનિવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 03/09/2022ને શનિવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
આ પણ વાંચો
આજના (તા. 05/09/2022ને સોમવાર ના) ભાવ માટે અહીં ક્લિક કરો.

➤મફત જમીન માપણી માટે અહીં ક્લિક કરો.

➤વરસાદની આગાહી જોવા અહીં ક્લિક કરો.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 430 480
ઘઉં ટુકડા 434 550
કપાસ 1251 2151
કપાસ નવો 2031 2101
મગફળી જીણી 1000 1331
મગફળી જાડી 900 1321
મગફળી નવી 800 1306
સીંગદાણા 1450 1781
શીંગ ફાડા 1051 1531
એરંડા 1001 1431
તલ 2000 2441
કાળા તલ 2026 2776
તલ લાલ 2321 2351
જીરૂ 2901 4611
ઈસબગુલ 2761 2761
કલંજી 1500 2401
ધાણા 1051 2321
ધાણી 1151 2391
લસણ 71 306
ડુંગળી 61 251
ડુંગળી સફેદ 56 101
જુવાર 661 751
મકાઈ 551 551
મગ 876 1341
ચણા 721 896
વાલ 641 1641
અડદ 876 1461
ચોળા/ચોળી 601 900
તુવેર 826 1391
સોયાબીન 800 991
રાયડો 1026 1101
રાઈ 1100 1100
મેથી 726 1031
ગોગળી 711 1041
કાળી જીરી 2076 2526
સુરજમુખી 801 801
વટાણા 791 921
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1900 2225
ઘઉં લોકવન 439 486
ઘઉં ટુકડા 444 509
જુવાર સફેદ 510 765
જુવાર પીળી 370 525
બાજરી 315 455
તુવેર 1050 1422
ચણા પીળા 831 888
ચણા સફેદ 1515 2125
અડદ 950 1591
મગ 1000 1395
વાલ દેશી 1250 1785
વાલ પાપડી 1800 2040
ચોળી 1000 1325
વટાણા 800 1200
કળથી 950 1240
સીંગદાણા 1700 1820
મગફળી જાડી 1121 1350
મગફળી જીણી 1150 1340
તલી 2150 2434
સુરજમુખી 825 1150
એરંડા 1430 1455
અજમો 1450 1860
સુવા 1175 1450
સોયાબીન 920 1000
સીંગફાડા 1430 1570
કાળા તલ 2300 2820
લસણ 100 410
ધાણા 1810 2239
જીરૂ 4125 4605
રાય 1100 1220
મેથી 980 1260
કલોંજી 2200 2475
રાયડો 1000 1150
રજકાનું બી 3800 4400
ગુવારનું બી 920 935
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4000 4925
વરિયાળી 1865 3195
ઇસબગુલ 2993 3405
સરસવ 1221 1321
રાયડો 1090 1200
તલ 2350 2430
સુવા 1618 1851
અજમો 605 2500
અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો