આજના (તા. 29/09/2022ને ગુરુવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 29/09/2022ને ગુરુવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : નવરાત્રીમાં વરસાદ : 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો દેખાશે : અંબાલાલની નવી આગાહી.

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 416 506
ઘઉં ટુકડા 420 528
કપાસ 1111 1911
મગફળી જીણી 900 1421
મગફળી નવી 825 1376
શીંગ ફાડા 1001 1461
એરંડા 1276 1431
તલ 2000 2411
કાળા તલ 2051 2751
જીરૂ 2801 4531
ઈસબગુલ 1801 2691
ધાણા 1000 2231
ધાણી 1100 2261
લસણ 61 256
ડુંગળી 51 261
જુવાર 681 681
મગ 726 1431
ચણા 726 846
વાલ પાપડી 801 1901
અડદ 701 1441
ચોળા/ચોળી 950 1281
તુવેર 1000 1431
સોયાબીન 756 971
રાયડો 1051 1051
રાઈ 1031 1031
મેથી 651 971
અજમો 1426 1626
ગોગળી 561 1056
કાંગ 141 561
સુરજમુખી 521 1151

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1515 1792
ઘઉં લોકવન 450 482
ઘઉં ટુકડા 460 505
જુવાર સફેદ 450 718
જુવાર પીળી 390 511
બાજરી 305 415
મકાઇ 500 525
તુવેર 1000 1430
ચણા પીળા 721 865
ચણા સફેદ 1480 2125
અડદ 1100 1521
મગ 1080 1434
વાલ દેશી 1550 2070
વાલ પાપડી 1850 2160
ચોળી 1090 1190
વટાણા 750 1151
કળથી 775 1140
સીંગદાણા 1640 1710
મગફળી જાડી 920 1321
મગફળી જીણી 930 1350
તલી 2250 2410
સુરજમુખી 650 940
એરંડા 1400 1450
અજમો 1450 1775
સુવા 1060 1465
સોયાબીન 941 991
સીંગફાડા 1380 1525
કાળા તલ 2025 2664
લસણ 70 280
ધાણા 1815 2116
વરીયાળી 2600 2600
જીરૂ 4000 4543
રાય 950 1100
મેથી 916 1053
કલોંજી 1900 2215
રાયડો 900 1061
રજકાનું બી 4000 4800
ગુવારનું બી 925 945

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3900 4840
વરિયાળી 2200 3448
ઇસબગુલ 3271 3561
રાયડો 1030 1100
તલ 2368 2500
અસાળિયો 1500 1500
મેથી 1011 1011
ધાણા 2060 2060
સુવા 1500 1761
અજમો 770 2292

*(સોર્સ- APMC Unjha)

અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો