આજના (તા. 29/07/2022ને શુક્રવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 29/07/2022ને શુક્રવાર  ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આ પણ વાંચો : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડ.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 460 492
ઘઉં ટુકડા 436 534
કપાસ 1911 2201
મગફળી જીણી 950 1326
મગફળી જાડી 825 1431
મગફળી નવી 980 1376
સીંગદાણા 1600 1781
શીંગ ફાડા 1131 1591
એરંડા 1000 1436
તલ 2000 2531
કાળા તલ 1901 2651
જીરૂ 2511 4401
ઈસબગુલ 2400 2400
વરિયાળી 1076 1076
ધાણા 1000 2361
ધાણી 1100 2371
લસણ 101 266
ડુંગળી 51 206
ડુંગળી સફેદ 51 126
બાજરો 261 461
જુવાર 441 691
મકાઈ 361 361
મગ 976 1441
ચણા 741 901
વાલ 726 1526
અડદ 576 1471
તુવેર 901 1391
સોયાબીન 1101 1231
રાયડો 1011 1031
રાઈ 1131 1201
મેથી 601 1031
ગોગળી 771 951
કાંગ 571 641
સુરજમુખી 1051 1051
વટાણા 901 1001
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1761 2162
ઘઉં લોકવન 414 462
ઘઉં ટુકડા 431 505
જુવાર સફેદ 485 740
જુવાર પીળી 350 470
બાજરી 325 465
તુવેર 1135 1408
ચણા પીળા 841 900
ચણા સફેદ 1350 1950
અડદ 1230 1559
મગ 1150 1489
વાલ દેશી 1150 2005
વાલ પાપડી 1850 2025
ચોળી 895 1311
વટાણા 410 1150
કળથી 950 1280
સીંગદાણા 1760 1880
મગફળી જાડી 1165 1389
મગફળી જીણી 1115 1308
તલી 2100 2460
સુરજમુખી 825 1150
એરંડા 1360 1450
અજમો 1550 1980
સુવા 1250 1470
સોયાબીન 1150 1210
સીંગફાડા 1380 1565
કાળા તલ 2150 2721
લસણ 124 415
ધાણા 1980 2280
ધાણી 2200 2390
વરીયાળી 2100 2425
જીરૂ 3900 4500
રાય 1100 1260
મેથી 980 1200
કલોંજી 2250 2430
રાયડો 1080 1190
રજકાનું બી 3850 4400
ગુવારનું બી 960 980
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3803 4881
વરિયાળી 2220 3230
ઇસબગુલ 2940 3211
રાયડો 1156 1325
તલ 2290 2425
મેથી 1045 1045
સુવા 1544 1833
અજમો 600 2061
જામનગર માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
બાજરો 335 482
ઘઉં 430 485
મગ 500 1400
અડદ 1450 1505
તુવેર 1050 1220
વાલ 1000 1600
મેથી 800 1011
ચણા 850 1055
મગફળી જીણી 1000 1220
એરંડા 1250 1444
તલ 2320 2490
તલ કાળા 2395 2490
રાયડો 1100 1250
લસણ 45 290
જીરૂ 2975 4490
અજમો 1850 2565
સીંગદાણા 1410 1790
સોયાબીન 1050 1130
જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો